________________
છે. પિતાના નિર્મર્યાદ આચરણમાં તેઓ કેઈની પણ દખલગીરી ચાહતા નથી. ગૃહસ્થાથી ઊંચે પાટે બેસનારાએ ગૃહસ્થના એગ્ય નિયમિત બંધારણને પણ સ્વીકારવા તૈયાર નથી. આ સ્થિતિ આજે નથી વર્તી રહી? વળી જૈન પંચ નીમી શકાય તેવી સ્થિતિ અત્યારે રહી છે કે ? પરસ્પર વિરૂદ્ધ પડેલા પક્ષમાં મેળ ન હોય ત્યાં પંચ કેમ બની શકે ? કઇ પણ સુધારાની વાત આવતાં નાસ્તિકતા અને મિથ્યાત્વીપણાને આરોપ મૂકે છે, થડે પણ સુધારે કેઈના ભાઈચારાના કથનથી પણ કરવા તૈયાર નથી એ લેકે પંચના બંધારણને કબૂલ રાખે એ સંભવ દેખાય છે વારૂ ?
વળી સરકારે જે સમિતિ નીમી છે તે પંચતુલ્ય નથી? તેઓ શું કમ વિચારકે અને ઓછા અનુભવીઓ છે? અને એ કઈ દાવો કરતું હોય કે જેને વિના જૈનેની લાગણી બીજા નજ રાખી શકે, તે તે મિથ્યા અભિમાન છે. લાગણીઓ
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com