________________
ટાંકેલે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાંથી એક ઉતારે સમાલેચક ટાંકે છે –
“ બૈરી છોકરાંના નિર્વાહ માટે ગોઠવણ કર્યા વગર કઈ સંન્યાસ લે તે તેને રાજાએ ૨૫૦ પણ દંડ કરે.
અને કહે છે કે “કૌટિલ્ય અર્થ શાસ્ત્ર એ કઈ ધર્મના સનાતન સિધ્ધાંત સમજાવતે ગ્રંથ નથી કે તેને નિરવવાદ સ્વીકાર કરી શકાય. (ક. ૧૧ પા. દ)”
પણ આ શબ્દોથી એટલું તે સિદ્ધ થાય છે કે અનુચિત વ્યવહાર થતું હોય તે રાજ્યશાસન તેને નિયમનમાં લાવતું હતું. તે વખતમાં સાધુઓના ઉન્મત્ત આચરણ પર રાજ્યશાસનને પોતાને અંકુશ ઉગામ પડયું હતું. તે પછી એ સ્પષ્ટ અને સ્વાભાવિક છે કે જે સમયમાં ને જ્યારે જ્યારે સમાજ કે સાધુ સંસ્થામાં અંધાધુંધી મે નિર્મર્યાદ વર્તન પ્રવતેતાં હોય તે વખતે રાજસત્તાએ તેના ઉપર અંકુશ મૂકવે એ તેની ફરજ થઈ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com