Book Title: Diksha Shastranu Rahasya Author(s): Fatehchand Belani Publisher: Jain Yuvak Sangh View full book textPage 7
________________ ś દૃષ્ટિ રાખતાં કાઈ કાઇ સ્થળે પોતાના સિદ્ધાંતા અને માન્યતાઓ ભાંગી પડે છે; જેને માટે મેટી દારમદાર રચી છે અને ‘ મહાયજ્ઞ ’ આદર્યાં છે તે તૂટી પડે તેવી રીતે સિદ્ધાંતા ખંડાઇ રહ્યા છે. તેના પણ સમાલેાચક મહાશયને ખ્યાલ આછે. રહ્યો છે. જે લોકો legal point અને વાસ્તવિક સિદ્ધાંતા ઉપર મનન કરનારા છે, લાંખાં વર્ષોં જેમણે ન્યાય તાળવામાં અને છણવામાં વીતાવ્યાં છે તેમના લખાણુ ઉપર સમાલાચના કરવી એ ખાળકનું કામ નથી. આકી હુડમાર કરવી હાય તેા ગમે તેના સારામાં સારા લખાણ ઉપર પણ ગમે તેવું આક્રમણ કરી શકાય અને છીછરા બની વખાડી શકાય. પરંતુ તેથી સત્ય તત્ત્વનાં પ્રકાશ કરવાનું અભિમાન લેવા જતાં ઘણી વખત બની જવાય છે. કોઈ વિચારકે જો આ • સમાલોચના ’નું કામ હાથમાં લીધુ હાત તા સલતાને બાજુએ રાખીએ તા પણ શિષ્ટતાના ભંગ તે ન થવા પામત. ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratfww.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66