________________
zlotails, ROBERBBBBBBBBBBBBBBBBBBBBBBBBZ,
છે સાધનોનું સેવન કરવાથી તેને બંધનો નાશ કરી મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
રાગ, દ્વેષ અને અજ્ઞાન આ મુખ્ય રીતે કર્મબંધનાં કારણો છે. આત્મજ્ઞાનથી-આત્માના શુદ્ધ સ્વરૂપના લક્ષથી આ સર્વનો નાશ સાધી શકાય છે. જેમ ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષથી અનુક્રમે ક્રોધ, માન, માયા અને લોભનો નાશ કરી શકાય છે, તેમ જ આત્માના શુદ્ધ સ્વરૂપના લક્ષથી મોહ અને અજ્ઞાનાદિનો નાશ થઈ શકે છે અને તેથી કર્મબંધથી મુક્ત થવાય છે અને તેને પરિણામે મોક્ષ થાય છે. માટે તે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. ૬.
ઉપરની છ વાતોનો દૃઢ નિશ્ચય થવો જોઈએ. તેના દૃઢ નિશ્ચયથી મનને વાસિત કરવું તેથી સમ્યક્ત્વ થાય છે. પુદ્ગલ પદાથો વિવિધ રંગના, વિવિધ રસવાળા, વિવિધ ગંધવાળા, વિવિધ સ્પર્શવાળા અને વિવિધ શબ્દો ઉત્પન્ન કરનારા છે. સારામાં સારો દેખાવ આપી થોડા જ વખતમાં ખરાબમાં ખરાબ સ્વરૂપ ધારણ કરે છે અને ખરાબ દેખાવ આપી તેના તે જ પુદ્ગલો સારો દેખાવ આપે છે. સુંદર દેખાવવાળા, મિષ્ટ સ્વાદવાળા અને મોહક સુગંધવાળા ભોજનાદિ પદાર્થો હું થોડા વખતમાં જ વિણારૂપ થઈ ખરાબ દેખાવ આપે છે, તે
જ વિષ્ટાદિ ખરાબ પદાર્થ ખાતરરૂપે થઈ રૂપાતંરે પાછા સુંદર અનાજ, ફળ, ફૂલ, વૃક્ષ, છોડવા, દૂધ, ઘી, વસ્ત્ર અને વિવિધ પ્રકારના ઉપભોગનાં સાધનરૂપે દેખાવ આપે છે. આ પદાર્થોની રમણીયતા કે દુર્ગધનીયતા દેખીને કાંઈ પણ આશ્ચર્ય
પામવા જેવું નથી. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ દરેક હું પુદ્ગલ પદાર્થની પરંપરાથી ચાલતી આવતી ત્રણે જાતની
સ્થિતિ થાય છે. તેનો જો ચોક્કસ નિર્ણય મન ઉપર ભાવિત છે
BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUBU DURUBURBURU BUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
BBBBBBBBBBBBBBBBURSDUBUBURBROSURUBURUDOESBUBURBEREBBBBBBBUREAUBERGBUBURUA
BURUBURBERGBEBUBURUZEBBBBBBBBBBBBBBBURE 34
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org