Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
णिघाताभावात्तु बहिच्या पालितं. ततो देशस्य भंजनादेशस्यानुपालनादतिचारव्यपदेशः प्रवर्तते.
उक्तं च. न मारयामीतिकृतव्रतस्य-विनैव मृत्यु क इहातिचारः ?
इत्याशंक्योत्तरमाह. निगद्य यः कुपितो वधादीन्-करोत्यसौ स्याभियमेऽनपेक्षः १ मृत्योरभावानियमोस्ति तस्य-कोपाद् दयाहीनतया तु भग्नः, देशस्यभंगादनुपाळनाच-पूज्या अतीचारमुदाहरति २
यञ्चोक्तं-व्रतेयत्ता विशीर्येत इत्यादि-तदप्ययुक्त. विशुद्धहिंसादिविरतिसद्भावेहि बंधादीनामभाव एवेति.
આયુષ્ય બળવાન હેવાથી તે જંતુનું મરણ પણ નહિ થાય, ત્યારે બાંધનારને દયાને પરિણામ ન હોવાથી અને વિરતિની દરકાર નહિ રાખવાથી અંતર વૃત્તિએ તે વ્રત ભંગાયું. છતાં પ્રાણિને ઘાત નહિ થવાથી બહેરથી વ્રત પળાયું છે. માટે દેશનું ભંજન થયું અને દેશનું પાલન થયું તેનેજ અતિચાર કહેવામાં આવે છે.
જે માટે કહેવું છે કેહું મારું નહિ એવી પ્રતિજ્ઞા કરનારને મરણ થયા વગર શેને અતિચાર લાગે છે આ શંકાનું ઉત્તર કહે છે કે, જે કેપથી વધાદિક કરે તે વ્રતમાં નિરપેક્ષ ગણાય. સામાનું મૃત્યુ કદાચ ન થયું, તેથી તેને નિયમ કાયમ દેખાય છે, પણ કોપથી દયાહીન થવાથી તે ભંગાયેજ છે. એમ દેશ ભંગ થવાથી અને દેશે પળાયાથી આચાર્યો એને અતિચાર કહે છે.
. . વળી જે કહ્યું છે, એમ થતાં વ્રત સખા તુટે તે પણ અયુકત છે, કેમકે હિંસાદિકની જે ગેખી વિરતિ કાયમ રહે છે, ત્યાં બંધાદિક હાય ના ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org