Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
त्यवतारयति च तावंतमेव वाह्यते, चतुष्पदस्तु यावंतं भारं बोईं. क्षमते ततोऽसौकियताप्यूनः क्रियते-हलशकटादिशु पुनरुचितवेलायामसौ मुच्यते. .... भक्तपानयो-भॊजनोदकयो-र्व्यवच्छेदः. अर्थानादिचिंतनात्रापि तथैव कार्या. नवरं सापेक्षा रोगचिकित्सार्थ-मसौ संभवति-अपराधकारिणि च वाचैवब्रूयाद्यथा न दास्ये तव भोजनादि-शांतिनिमित्तंचोपवासं कारयेत्-किं बहुना-यथा मूलगुणस्य प्राणातिपातविरमणस्य . मालिन्यं न भवति तथा यवितव्यमिति.
* રાત્રી #ચિત્, ननु प्राणिनामतिपातएवानेन प्रत्याख्यातो न बंधादयः-ततस्तकरणेऽपि कोस्य दोषो, यथागृहीतविरते-रखंडितत्वात्. अथ बंधादयोऽपि प्रत्याख्यातास्तेन, तर्हि तत्करणे व्रतभंग एब, विरतेः खंडितत्वात्, कुतो
તે પોતે ઉચકે અને ઉતારે. ચેપનું જનાવર ૫ણ જેટલો ભાર ઉપાડી શકે, તેટલાથી કંઈક તેનાપર ઉણે ચડાવ, તથા હળ અને ગાડામાંથી તેને 5 વખતે છુટું કરવું.
ભકતપાન એટલે ભોજન પાણી તેને બંધ રાખવું, તે ભપાન વ્યવચ્છેદ. અહીં પણ અર્થનીની ચિંતા પ્રથમ માફક કરવી. ત્યાં સાપેક્ષ તે રોગને દાળવા અર્થે કરતાં સંભવે. વળી અપરાધ કરનારને ફક્ત વાણુથીજ બીવરાવવું કે આજ તને ખાવા નહિ આપીશ, તથા શાંતિ નિમેરે ઉપવાસ કરાવવા પડે તે સાપેક્ષ જાણવા. કિં બહુના-ટુંકામાં મતલબ એ છે કે, જેમ પ્રાણાતિપાત વિરમણરૂપ મૂળ ગુણને ઝાંખ ન લાગે તેમ યત્ન કરવો.
ઈહીં કોઈ એમ પુછે કે, એણે તે પ્રાણીઓની હિંસા કરવાને જ ત્યાગ કરેલ છે, કંઇ બંધાદિકના પચ્ચખાણ લીધેલ નથી, માટે તે કરતાં એને શો દોષ છે? કેમકે લીધેલા ત્યાગ અખંડ રહે છે. હવે કહેશે કે, બંધ વગેરેના પણ તેણે પચ્ચખાણ કર્યા છે, તે તે કરતાં તેને વ્રતભંગજ થવાને, કેમકે વિચત ખંડાઈ, માટે અતિચાર શાના? વળી બંધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org