Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બાર વ્રત,
.: वधो यष्टिकशादिभिस्ताडनं. अर्थानादिका तु भावना अत्रापि बंधवत् कार्या, नवरं-निरपेक्षो वधो निर्दयताडनं. भीतपर्षदोपि च यदि तस्य कश्चिम विभेस्यतोऽसंगतं किंचिदाचरति तदा मर्माणि मुक्ला सदयस्य तं लतया दवरकेण वा सद्विर्वा ताज्यतोपि सापेक्षो वधा.
छविस्त्वक्-तद्योगाच्छरीरमपि छवि-स्तस्य च्छेदोऽसिपुत्रिकादिभिः पाटनं छविच्छेदः अत्रापि भावना निगदितानुसारत एव कार्या; नवर-करचरणकर्णनासिकागलपुच्छाद्यवयवान् निर्दयं छिंदानस्यासौ निरपेक्षः, अरुंगडमांसाकुरादिकं च सदयं छिंदतः सापेक्षः____ भरणं भारो-ऽतीवभारोऽतिभारः. प्रभूतस्य धान्यपूगफलादेषभादेः पृष्टादावारोपणमतिभारारोपणं. इहचैवं पूर्वमुनिनिगदिवा पातना. • या द्विपदचतुष्पदवाहनेन जीविका, सा श्रावकेण दूरत एव परित्याज्या. अथ कथमप्यन्यथासौ न त् तदा द्विपदस्तावद्यावतंभारं स्वयमुत्क्षिप
પણ નહિ ડરતાં કોઈ ઉધું ચાલે, ત્યારે મને મુકીને દયા રાખી, તેને વેલા કે દોરાથી એક બે વાર મારતાં સાપેક્ષ વધ કહેવાય.
છવિ એટલે ત્વચા. ત્વચાના યોગથી શરીરને પણ છવિ કહી શકાય. તેને છેદ એટલે અસ્ત્રા વિગેરેથી કાપ તે છવિછે. અહીં પણ પર્વ માફક ભાવના કરી લેવી. કેવળ હાથ, પગ, કાન, નાક તથા ગળપુછ વગેરે અવયવને નિર્દયપણે કાપતાં નિરપેક્ષ ગણાય, અને શરીરમાં દરદરૂપે રહેલ અરૂ, ગાંઠ કે માંસના અંકરા વગેરેને ઓછી પીડા થાય, તેમ કાપતાં સાપેક્ષ છે. ,
ભરવું તે ભાર. અતિશય ભાર તે અતિભાર. બળદ વગેરેની પુઠે ઘણું ધાન્ય કે સેપારી વગેરે માલ લાધવું, તે અતિભારાપણ અહીં પૂર્વાચાર્યોએ આ રીતે વિચારશું બતાવી છે.
- જે મનુષ્ય કે પશુપર ભાર ઉચકાવીને જીવીકા કરવી તે શ્રાવકે નહિ કરવી. છતાં કદિ તેમ કઈ શિવાય નહિ ચાલે છેમાણસ પાસેથી તેટલે ભાર ઉચકાવે છે, એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org