Book Title: Dharm Pariksha Part 02 Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 8
________________ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 જ ધર્મપરીક્ષા 200000000000000000000000000000000000000000000000000000000 અર્થ : શ્રીસિદ્ધસેનસૂરિ શ્રીજિનભદ્રગણિજી વિગેરેએ પોતપોતાએ સ્વીકારેલો અર્થ છે “શાસ્ત્રતાત્પર્યના બાધવાળો છે. (શાસ્ત્રવિરૂદ્ધ છે)” એવું જાણ્યા પછી પણ એ અર્થને જ હું પકડી રાખ્યો હતો એવું નથી. પરંતુ અવિચ્છિન્ન એવી પ્રાવચનિક = = ગીતાર્થશાસનપ્રભાવકોની પરંપરા વડે-શાસ્ત્રતાત્પર્ય જ પોતાના સ્વીકારેલા અર્થને અનુકૂળ છે છે - એમ જાણીને પોતાના અર્થને પકડી રાખ્યો હતો. માટે તેઓ આભિનિવેષિક કે = મિથ્યાત્વી ન કહેવાય. (E) सूक्ष्मार्थादिसंशये सति "तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं" इत्याद्याग मोदितभगवद्वचनप्रामाण्यपुरस्कारेण तदुद्धारस्यैव साध्वाचारत्वात् । या तु शङ्का साधूनामपि स्वरसवाहितया न निवर्तते, सा सांशयिकमिथ्यात्वरूपा सत्यनाचारापादिकैव । गाथा-८ અર્થ : સૂક્ષ્મ પદાર્થ વિગેરેમાં શંકા પડે ત્યારે – તે જ નિઃશંકપણે સાચું છે કે જે આ જિનેશ્વરોએ કહેલું છે – એ વિગેરે આગમમાં કહેલી પ્રભુવચનની પ્રામાણિકતાને આગળ જ કરીને શંકા દૂર કરવી એ જ સાધુનો આચાર છે. જે શંકા સ્વરસવાહી હોવાના કારણે જ આ સાધુઓની પણ દૂર ન થાય, તે સાંશયિકમિથ્યાત્વ રૂપ ગણાય. અને તે સમ્યક્તમાં કે અનાચારને લાવનારી બને. (અર્થાત્ મિથ્યાત્વનું કારણ બને) 8 (७) अनाभिग्रहिकस्य विच्छिन्नपक्षपाततया मलाल्पतानिमित्तकत्वात् । गाथा-८ અર્થ : અનાભિગ્રહિક મિથ્યાત્વમાં (“બધા મત સારા” એ સ્વરૂપ મિથ્યાત્વમાં) ખરાબ મતો ઉપરનો પક્ષપાત વિચ્છેદ પામેલો હોય છે. અને માટે આ મિથ્યાત્વ આત્માના જે મલની અલ્પતાથી જ પ્રાપ્ત થાય છે. (તેથી જ તે અભવ્યને ન હોય.) (८) आभिनिवेशिकस्य च व्यापन्नदर्शननियतत्वात् । गाथा-८ અર્થ : અભિનિવેશિક મિથ્યાત્વ ભ્રષ્ટસમ્યક્તીને જ આધીન છે. (e) सांशयिकस्य च सकम्पप्रवृत्तिनिबन्धनत्वात्, अभव्यानां च बाधितार्थे निष्कम्पमेव में * प्रवृत्तेः । अत एव भव्याभव्यत्वशङ्काऽपि तेषां निषिद्धा । गाथा-८ અર્થ : સશયિક મિથ્યાત્વ (પૃથ્વી વિગેરે જીવ હશે કે નહિ? ઈત્યાદિ જિનવચન ર શંકા) કંપવાળી = ધ્રુજારીવાળી = ભયવાળી પ્રવૃત્તિનું કારણ છે. જ્યારે અભવ્યોને શાસ્ત્રવિરૂદ્ધ પદાર્થમાં કંપવિનાની = નિષ્ફરતાવાળી જ પ્રવૃત્તિ હોય છે. માટે જ તેઓને જ જ ભવ્ય-અભવ્યની શંકા હોવાનો નિષેધ છે. 琅琅琅琅琅双双双双双双双双双双减双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双寒瑟瑟双双 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 178