Book Title: Dharm Pariksha Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 7
________________ 寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒双双双双双双双双双双双双双赛观赛瑟琪双双双双双双双赛双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双 ધર્મપરીક્ષા ભાગ-૨ ના અમૃદુઓ (१) अशुभानुबन्धमूलं मिथ्यात्वं, उत्कटहिंसादिदोषानामपि मिथ्यात्वसहकृतानामेव તતુત્વાન્ માથા-૮ અર્થઃ અશુભ અનુબંધોનું (પાપાનુબંધોનું) મૂલ મિથ્યાત્વ છે. કેમકે ઉત્કટ હિંસાદિ - દોષો પણ મિથ્યાત્વની સહાયવાળા હોય તો જ પાપાનુબંધને ઉત્પન્ન કરે છે. (२) यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणैवागमपरीक्षा बाधते, तस्याभिग्रहिकत्वमेव ।। सम्यग्दृशोऽपरीक्षितपक्षपातित्वायोगात् । गाथा-८ અર્થ : જે આત્મા નામથી જૈન હોવા છતાં પણ પોતાના કુલાચાર વડે જ નું આગમપરીક્ષાને બાધિત કરે છે (એટલે કે “આ અમારો કુલાચાર છે, માટે કરવાના” નું કે એમાં આગમની = શાસ્ત્રની સંમતિ, અનુમતિ છે કે નહિ? એવું જે ન વિચારે તે) તેને જે કે આભિગ્રહિક મિથ્યાત્વ જ હોય. કેમકે સમ્યક્દષ્ટિમાં અપરીક્ષિત = પરીક્ષા નહિ કરાયેલ છે જ પદાર્થને વિશે પક્ષપાત સંભવી શકતો નથી. (અર્થાતુ શાસ્ત્રદષ્ટિથી પરીક્ષિત થયેલ પદાર્થમાં . તે જ સમ્યવી શ્રદ્ધા કરે.) (3) शिष्यमतिविस्फारणरूपकारणं विनैकतरनयार्थनिर्धारणस्याऽशास्त्रार्थत्वात् । ગાથા-૮ અર્થ : શિષ્યની બુદ્ધિને વિકસાવવા માટે એકાદ નયનું નિર્ધારણ = એકાન્ત નિરૂપણ / જ કરાય. પણ એ સિવાય જ્ઞાન કે ક્રિયા, નિશ્ચય કે વ્યવહાર, ઉત્સર્ગ કે અપવાદ રૂપ છે કે નયોમાંથી એકાદ નયનું નિર્ધારણ કરવું એ શાસ્ત્રાર્થ નથી, શાસ્ત્રવિરુદ્ધ છે. *(४) अनाभोगाद् गुरुनियोगाद् वा सम्यग्दृष्टेरपि वितथश्रद्धानसंभवात् । गाथा-८ અર્થ : અનાભોગ = અનુપયોગ = અજ્ઞાન = અણસમજના કારણે કે ગુરુપારત ના કારણે સમકિતી આત્માને પણ શાસ્ત્રવિરૂદ્ધ પદાર્થમાં શ્રદ્ધા હોઈ શકે. ૬ (પછી એ સમકિતી દિગંબરાદિ પણ હોઈ શકે.) (५) सिद्धसेनादयश्च स्वस्वाभ्युपगतमर्थं शास्त्रतात्पर्यबाधं प्रतिसन्धायाऽपि पक्षपातेन न प्रतिपन्नवन्तः, किन्त्वविच्छिन्नप्रावचनिकपरम्परया शास्त्रतात्पर्यमेव स्वाभ्युपगतार्थानुकूलत्वेन प्रतिसन्धायेति न तेऽभिनिवेशिनः । गाथा-८ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત છે ! 與英英英英英英英英英英英英英英英英英英英英英英英與與與與與與與與英英英英英英英英英英英與與與與與與與與英英英英英英英英英英英英英英英英英

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 178