Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ અવસૂરિ સહીત દાખલ કરેલ છે અને ત્યાર પછી તેને ગુજરાતી અથ (નાતિ વિસ્તરાર્થ) પણ આપવામાં આવ્યો છે. અવરિમાં કર્તા નું નામ આપવામાં આવેલું નથી. પ્રથમ કાવ્યમાળાના મા ગુરછકમાં આ પંચાશિકા સંસ્કૃત છાયા સાથે છપાયેલ છે. એની મહત્વતાને અનુભવ જે તેને સાર્ધત લક્ષ પૂર્વક વાંચે તેને જ થઈ શકે તેમ છે. તેની દરેક (એકેક) ગાથા મહત્વવાળી ને પ્રભાવવાળી છે. તેનું અહીં ફેટન કરવા જતાં પ્રસ્તાવના બહુ જ વધી પડે તેથી તેમ કરવામાં આવેલું નથી. આ પંડિત પ્રથમ અન્યધમ છતાં જૈન ધર્મ પામ્યા પછી તેમાં એવા દઢ થયા હતા કે ધર્મના સંબંધમાં પિતાના આશ્રયદાતા દાજધુરધર જ રાજાની પણ તેણે દરકાર કરી નથી. ભેજરાજા શિવધમી હતા છતાં જે વખત તેણે ધનપાળને દેવપૂજા કરવા મેક લ્યા ત્યારે રાજાની કાંઈપણ દાક્ષિણ્યતા ન ધરાવતાં ધનપાળ પંડિત સર્વ દેષ વિમુક્ત શ્રી શાંતિનાથજીની પૂજા કરીને રાજાએ ખુલાસે પૂછતાં શિવની પૂજા ન કરવાના કારણુમાં કહ્યું કેअकंठस्य कंठे कथं पुष्पमाला, विना नासिकायाः कथं गंधधूपः । अकर्णस्य कर्णे कथं गीतनादा, अपादस्य पादे कथं मे प्रणामः ।। આવું સ્પષ્ટ બેલવું તે ખરેખર ધર્મ દઢ પુરૂષનું જ કામ છે. આ પંચાશિકાની ઉપર મેરી ટીકા થયેલ હોય તે જ તેને ખરે રહસ્ય લભ્ય થઈ શકે તેવું છે કારણ કે ગીતાર્થ પુરૂષે તેને જેટલા રહસ્યને જાણું શકે તેટલા રહસ્યને સામાન્ય બુદ્ધિવાન્ જાણી શકે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64