Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ ( 29 ) . કમલેામાંથી લેાલી ભાવને પામેલા મેહાધકારરૂપ ભ્રમરના સુમૂહ છૂટા પડી જાય છે. એટલે આપના અપર્વ દર્શન ચેગે ભવ્યજનાના મેહાંધકાર દૂર ટળે છે. ૫ હે નાથ ! આપ નાભિ કુલગરના ગૃહમાં અવતર્યાં તે વારે સર્વાંઈ ( સર્વાર્થ સિદ્ધ ) નામના દેવ વિમાનનું શ્રેષ્ઠતા સ'ખ'ધીસર્વ અ ભિમાન ગળી ગયું. ૬ અચિ’ત્ય અને દુર્લભ મેાક્ષ સુખ આપનાર અપૂર્વ કલ્પવૃક્ષ એવા આપના અવતાર થયે છતે હું જગદ્ગુરૂ ! કલ્પવૃક્ષે શરમાઈ ગયાં હાય તેમ અંતર્ધાન ( અઢશ્ય ) થઈ ગયાં, છ (પ્રભુનાં પાંચે કલ્યાણુક સમયે સર્વત્ર ઉઘાત થાય છે તે વાત કહે છે ) કાળ ચક્રના એક પડખે આ અવર્પિણી કાળમાં આપને જન્મ થયે છતે ત્રીજો આરા જાણે સુવર્ણમય હાય. એવે દીપી રહ્યા. ૮ જ્યાં આપને જમ્મૂ અભિષેક થયા અને જ્યાં આપ શિવસુખ સંબધી સ’પદાને પામ્યા તે અને અષ્ટાપદ શૈલે અન્ય ગિરિવરાના મુકુટરૂપ થયા. ( તેમાં અષ્ટાપદ એટલે સુવર્ણ, તેના શૈલ એટલે મેરૂ, જ્યાં પ્રભુના જન્માભિષેક દવેએ કર્યાં તે તથા ખીને અયાખ્યાની નજીકમાં રહેલા અષ્ટાપદ નામે પત જ્યાં પ્રભુ મેાક્ષે પધાર્યાં.) ઇંદ્રવર્ડ જલદી રાજ્યાભિષેક કરાયેલા આપને વિસ્મય ૪ખનાર યુગલિયાને ધન્ય છે, જેમણે કમળનાં પત્રાવડે અભિષેક જળ ચિરકાળ (હાથમાં) ધરી રાખ્યું હતું. ૧૦ વિદ્યા અને શિલ્પકળા જેમણે દર્શાવ્યાં છે તથા સમસ્ત લેકવ્યૂ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64