Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 43
________________ ( રૂરૂ ) ૩૮ જેમને કર્ણમાં આપના વચન રૂપ મંત્રનું એક પણ પદ પ ડયું છે, તે જ મિથ્યાત્વ રૂપી વિષથી મૂછિત છતાં પણ ( ચિલાતિપુત્ર–તથા રહિણીયા ચેરની પેરે ) શું સચેતન થતા નથી? અર્થાત્ થાય છે. ૩૯ કુતીર્થિકનાં આગમ ક્ષણાર્ધ પણ સાંભળ્યાં છતાં આપના વિષે સ્થિર પ્રેમને પ્રગટાવે છે. તેથી તે આપના આગમના જાણકારનું મન હરી શકતા નથી. મતલબ કે પરસ્પર અસબદ્ધ પણુથી અસાર હોવાને લીધે જેમ જેમ તે સાંભળવામાં આવે છે તેમ તેમ યથાર્થવાદી એવા આયનામાં પ્રેમ પ્રગટા વે છે એ વાત યુકતજ છે. ૪૦ વાદીઓ વડે (સવપક્ષમડન વડે–પરપક્ષખંડન માટે) અ સાથે જાએલા અન્ય અન્ય સંલ હાથીઓની જેવા આપના ન ક્ષણમાત્રમાં પ્રતિપક્ષ (શત્રુ) ને વિમુખ કરી નાંખે છે. ૪૧ જે જતિષવિદ્યા પ્રમુખ વચનો વડે અસમંજસ (પરસ્પર સંબં ધ વિનાના પરસિદ્ધાન્ત લાઘા પામે છે તે આપના(અગાધ) સિદ્ધાન્ત સમુદ્રની પાસે માત્ર બિંદુઓના કયા છે. ૪૨ ઝહાજ સમાન આપને ત્યાગ કર્યો છતે પ્રતિસમય આપદાના મુખમાં પડેલા ભવસમુદ્રમાં વિવિધ વિડંબના પામે છે. ૪૩ (હે દેવ! બીજા જીવનું તે શું કહેવું?) અણધાર્યા આવેલા તંદુળિયા-મચ્છના ભવમાં અંતમુહૂર્ત કાળ વસી મેં સાતમી નરકમાં ૬૬ સાગરોપમ વ્યવધાન રહીત વીતાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64