Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 51
________________ ( ૨ ) ભરતચકી પ્રમુખ અનેક કોટી મુનિવરે જ્યાં સિદ્ધિપદને વર્યા તે શ્રી અષ્ટા. ૧૩ - જ્યાં અનશન કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં અને મેક્ષમાં ગચેલા ભરતવંશના ( અસંખ્ય) રાજર્ષિઓની વાત સુબુદ્ધિ પ્રધાને સગરચકીના પુત્રને કહી, તે શ્રી અષ્ટા. ૧૪ (તેથી) સાગર જેવા ગંભીર આશયવાળા તે સાગરચકીના પુત્રએ જે ગિરિની ચોમેર (ફરતી) રક્ષા કરવા માટે સાગરના જેવી (Gડી અને વિશાળ) ખાઈ નીપજાવી, તે શ્રી અષ્ટા. ૧૫ સદા ઉંચા પ્રકારે નાચતા ચપળ તંરગે રૂપી પોતાના સુશેભિત હસ્તવડે જાણે પિતાનું પાપ લાલન કરવા ઈચ્છતી હોય તેવી ગંગાનદીએ શ્રી જિનેશ્વર સંબંધી જે ગિરિરાજને ચોમેરથી આશ્રય કર્યો, તે અષ્ટા. ૧૬ - જ્યાં (ચવશે) જિનેશ્વરને (મણિમય) તિલક ચડાવવાથી દમયંતી તેને યથાર્થ ફળ તરીકે પોતાના જ લલાટમાં અકૃત્રિમવાભાવિક તિલકને પામી, મતલબ કે તેણુનું કપાળ જ સૂર્ય જેવું પ્રકાશમાન થયું, તે શ્રી અષ્ટાપદ૦ ૧૭ - જે ગિરિને કોપથી સમુદ્રમાં ફેંકી દેવા ઈચ્છતા રાવણને વાલી નામના મુનિએ પિતાના પાવડે (પર્વતને) દબાવીને તત્કાળ રેવરાવ્ય, તે શ્રી અષ્ટાપદ૦ ૧૮ ભુજાની નસથી ગુટેલી તાંત બાંધેલી વણવડે પ્રભુની ભકિત કરતે રાવણ જ્યાં ધરણેન્દ્ર પાસેથી વિજય આપનારી અમેઘવિજયા શકિતને પામ્ય, તે શ્રી અષ્ટાપદ. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64