Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 49
________________ ( રૂu ) प्रजुनणितपुंडरीकाध्ययनाध्ययनात्सुरोऽत्र दशमोऽनूत दशपूर्विपुंडरीकः स० ૨૨ છે यत्र स्तुतजिननायो दीक्षिततापसशतानि पञ्चदश । श्रीगौतमगणनाथः स० રઝ इत्यष्टापदपर्वत श्व योऽष्टापदमयश्चिरस्थायो । व्यावर्णि महातीर्थ स जयत्यष्टापदगिरीशः ॥२५॥ ॥ इति श्रीअष्टापदकल्पः ॥ અર્થ. શ્રેષ્ઠ ધર્મ કીતિ યુકત, સત્ જ્ઞાન આનંદ સહિત તથા દેવેથી વંદિત એવા શ્રી આદિનાથ પ્રભુએ જેને પાવન કરેલ છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧. જે અષ્ટાપદ પર્વત પર ધૂત (જુગાર) પ્રમુખ લાખ ગમે - ને હરનાર તથા સુવર્ણ સદશ કાંતિવાળા શ્રી કષભદેવ ભગવાન થયા છે, (નિર્વાણ પામ્યા છે) તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૨ મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા શ્રી ઋષભદેવ પ્રભુના બાહુબળિ પ્રમુખ ૯પુત્રે જ્યાં અક્ષય સુખને પામ્યા છે, તેથી અષ્ટાપદગિરિરાજ૦૩ જાણે પ્રભુના વિયેગથી ભય પામ્યા હોય તેમ પ્રભુની સાથેજ દશહજાર મુનિવરે જ્યાં મોક્ષપદને પામ્યા છે, તે અષ્ટાપદ ગિરિ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64