Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 60
________________ અને વસ્તુપાળે શત્રુજય, સંમેતશિખર અને અષ્ટાપદ તીર્થોની જ્યાં રચના કરી, તે ગિરનાર ૨૯ (અવસર્પિણી કાળના) છ આરામાં જે અનુક્રમે છવીશ, વીસ, સોળ, દશ અને બે ચેાજન તથા સે અસ (ધનુષ) પ્રમાણ ઉચે વર્તે છે, તે ગિરનાર) ૩૦. અદ્યાપિ જ્યાં ગીત નૃત્યાદિકને કરતા સાવધાન દેવે સંભજાય છે, તે ગિરનાર૦ ૩૧૦ - વિદ્યા પ્રાભૃત (શાસ્ત્ર) થકી ઉદ્વરેલા પાદલિપ્ત સૂરિકૃત ઉજજયંત કપ વિગેરે ઉપરથી આ પ્રમાણે જેનું મેં વર્ણન કર્યું છે, તે શ્રી ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૩૨. | રિ શ્રી ગિરનાર પર છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64