Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 58
________________ (૪) ચિંતિત અર્થની સિદ્ધિ કરનાર સિદ્ધિ વિનાયક દેવ જયાં પ્રદ્યગ્નની આગળ પ્રતિહાર રૂપે રહેલ છે, તે ગિરનાર. ૧૧ પ્રભુના નિર્વાણ સ્થાને પૂર્વ સન્મુખ તેનીજ જેવું બીજું ચૈત્ય જયાં ઈદ્ર નિર્માણ કર્યું, તે ગિરનાર૦ ૧૨ જે તીર્થ (ભગવંતના) અત્યંત સ્મરણથી કાલમેઘ પ્રમુખ સાત યાદવે ક્ષેત્ર અધિષ્ઠાયક (યક્ષ) પણને પામ્યા, તે ગિરનાર. ૧૩ જયાં ઈંદ્ર ચોબારૂં એલાન કર્યું છે, અને તેમાં રહીને મેઘઘેષ દેવ જ્યાં પ્રભુનું અર્ચન કરે છે, તે ગિરનાર૦ ૧૪ જયાં સહસ્સામ્રવનમાં ચાવીશ રમણીય સુવર્ણ ચે છે, તે ગિરનાર, ૧૫ જ્યાં લક્ષારામની અંદર ગુફામાં વર્તમાન વીશી સહિત (ત્રણ વીશીના) તેર જિનેના બિંબે છે, તે ગિરનાર૦૧૬ નેમીશ્વર પ્રભુની લેણ્યમયી પ્રતિમા જ્યાં બે હજાર વર્ષ સુધી (ટકી) રહી, તે ગિરનાર૦ ૧૭. લેપમય મૂર્તિને નાશ થયે સતે અંબાદેવીના આદેશથી સ્તન શ્રાવકે જ્યાં પશ્ચિમ સામું (નવું) ચિત્ય સ્થાપ્યું, તે ગિરનાર ૧૮ કાંચન બલાનકની અંદરના સમવસરણમાંથી રતન શ્રાવકે કાચા સૂત્રના તાંતણુવડે ખેંચીને આ (આજ કાલે વિદ્યમાન) બિબ અહીં આપ્યું, તે ગિરનાર. ૧૯ જ્યાં નેમિનાથ પ્રભુને નમસ્કાર કરવામાં (યાત્રા કરવામાં) બદ્ધવડે નિષેધ કરાયેલા શ્રી સંઘે (સહાયને માટે) મંત્રબળથી આકાશમાં ગમન કરી શકનાર જ્યચંદ્ર મુનિને ત્યાં આવવા ફરમાવ્યું, તે ગિરનાર ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64