Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 52
________________ ( ૪ ). વસુદેવની જેમ જે તીર્થ પર વસતા શત્રુ પર પ્રહાર કરતા વિદ્યાધર પણ વિદ્યાહીન થઈ જાય છે, તે શ્રી અષ્ટાપદ૦ ૨૦ સ્વશકિતવડે આ ગિરિવર ઉપર આવીને જે જિનેને વાંદે, તે અવશ્ય અચળ ઉદય (મેલ)ને પામે, એવી રીતે શ્રી વીરે જેને વખા છે, તે શ્રી અષ્ટાપદ૦ ૨૧ દક્ષિણાદિક ચારે દિશાઓમાં સ્થાપેલા -૮-૧૦ અને ૨ મળીને વીશે જિનબિંબને ચતુર ગણધર શ્રી ગૌતમસ્વામીએ જ્યાં વંદના કરી છે, તે શ્રી અષ્ટાપદ૦ ૨૨ જે પર્વત ઉપર ગતમસ્વામીએ ઉપદેશેલ પુંડરીક અધ્યયનનું પઠન કરવાથી (સાંભળવાથી ) તિયંગમકદેવ દશપૂર્વધરમાં પ્રધાન એવા દશમા પટ્ટધર ( વાર્ષિ નામે ) થયા, તે આ અષ્ટાપદ૦ ૨૩ જેમણે જિનેશ્વર પ્રભુને ગ્યા છે, એવા શ્રી ગોતમ ગણાધિપે. જ્યાં પંદરસો તાપસેને દીક્ષા આપી, તે શ્રી અષ્ટા. ૨૪ આઠ પગથીયાંવાળા અને ચિરકાળ સ્થાયી રહેવાવાળા શ્રી. અષ્ટાપદ પર્વતની જેવા સુવર્ણમય અને નિશ્ચલ વૃત્તિવાળા જે સર્વજ્ઞ પ્રભુએ આ મહાતીર્થનું વર્ણન કર્યું છે, તે શ્રી અષ્ટાપદગિરિ અથવા અષ્ટાપદ ગિરિન નાયક શ્રી આદિદેવપ્રભુ જયવંત વર્તે છે. ૨૫ । इति श्री अष्टापद कम्पः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64