Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 50
________________ ( ૪ ) જ્યાં ઋષભદેવ પ્રભુની સાથે એકજ સમયે તેમના પુત્ર ૯૯ અને આઠ પાત્રા સમકાળે શિવસુખને પામ્યા છે, તે અષ્ટાપદ ૦ પ તી કરની, ગણધરની અને શેષ મુનિજનેાની~એમ ત્રણ ચિ તાને સ્થાને જાણે સાક્ષાત્ રત્નત્રયીજ હેાય તેવા ત્રણ સ્તૂપે જયાં ઇંદ્રે સ્થાપન કર્યાં ( રમ્યા ) છે, તે અષ્ટાપદ ૦ ૬ શાશ્વત જિન મદિર ( સિદ્ધયતન ) જેવું સિંહનિષદ્યા નામનું સુશેભિત ચાર દ્વારવાળુ` જિન ચૈત્ય જ્યાં ભરતે નિર્માણુ કરાવ્યું, તે શ્રી અષ્ટાપદ ૦ ૭ એક યેાજન લાંબુ', તેથી અર્ધું” પહેાળું અને ત્રણ કેશ ઉંચું એવુ જિનચૈત્ય જ્યાં ઉંચે પ્રકારે ( ઝળઝળાટ કરતુ ) વિરાજે છે, તે શ્રો અષ્ટાપદ ૦ ૮ જ્યાં ભરત ચક્રીએ પેાતાની પ્રતિમા સહિત પેાતાના ૯૯ ભાઇએની પ્રતિમાએ અતે ચાવીશ તીથંકરની પ્રતિમાએ નિર્માણુ. ક રી, તે શ્રી અષ્ટાપદ ૦ ૯ પેત પેાતાની આકૃતિ ( શરીર ) પ્રમાણુ, વર્ણ અને લાંછન સ’યુકત વમાન ૨૪ જિનેશ્વરના ખિએ જયાં ( સિંહનિષદ્યા નામના ચૈત્યમાં ) ભરત ચક્રીએ પધરાવ્યાં, તે શ્રી અષ્ટા૦ ૧૦ જ્યાં પ્રતિમા સહિત ૮ અધુએના ← સ્તૂપા તથા એક પ્રભુના સ્તૂપ ભરત ચક્રીએ નિર્માણ કર્યાં, તે શ્રી અષ્ટા૦ ૧૧ મેહુરુપ સિંહને હુન્નુવાને સમર્થ અષ્ટાપદ ( આઠ પગવાળા જાનવર ) જેવા જેનાં ( ચેાજન ચેાજન પ્રમાણુ ) આઠ પગથીયાં ભરતે કરાવ્યાં, તેથી જે આઠ ચેાજન ઉચા શાલે છે, તે શ્રી અષ્ટા૦ ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64