________________
(૩ ) છતે પઘડું દીઠે લખોટીઓની પેરે વધ, બંધ, કે મરણના ભાગી
થતા નથી. ૩૩ હે પ્રભુ! (સામગ્રી વિકળતા વડેજ ધર્મોપદેશના અભાવથી)
આપના વડે ઉપેક્ષા કરાયેલા નિદરૂપ એકજ શૃંખળાથી નિયંત્રિત થયેલા અને સહુ સાથેજ આહાર નિહાર કિયા
કરતા અનંતકાળ ગુમાવે છે. ૩૪ હે તનિધિ! જે વડે કદર્શિત થયેલા જનોને આપવામાં
પરમ પ્રેમ પ્રગટે છે તે દુખે પાપાનુબંધી તો નથી જ કિધુ પુ
ણ્યાનુબંધી હેવાથી ઉલટાં તે પ્રશંસનીય છે. ૩૫ આપની સેવાથી મેહનો ઉદ અવશ્ય થશે એ વાતથી હું પ્રદ પામું છું. પરંતુ મેહને ઉરછેદ થયા બાદ આપને નહિં વંદાય એ વાતથી મને દુઃખ પેદા થાય છે. (કેમકે કેવળી કેવ
ળીને ન નમે એ નિયમ છે.) ૩૬ આપની સેવા વિમુખ એવા જે મિથ્યાષ્ટિ જને તેમની રાજ્યા
ધિકાર સંબંધી સંપદાની જેમ પરિણામે વિડંબનાકારી સં૫દાઓ મુઝને ન પ્રાપ્ત થાઓ મતલબ કે પરિણામે નીચી ગતિમાં
ખેંચી જનારી સંપદા સંપદા નથી પણ વિપદારૂપજ છે. ૩૭ હે દેવા અન્ય દીપક મસ્તીમ (અંધકાર) ને ભેદીને લેકને
ઘટાદિક પદાર્થો પ્રગટ દેખાડે છે, પણ જગતમાં અનન્ય દીપક એવા આપનું દીપકકાર્ય વિપરીત જણાય છે, કેમકે આપ તે પ્રથમ પિતાના ઉપદેશ રૂપી કિરવડે ભવ્ય અને જીવાદિક પદાર્થો અવબોધે છે અને પછી તત્ત્વાવાધ ઉત્પન્ન કરીને જ અજ્ઞાન અંધકારને ભેટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org