Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
( ૪ )
૪૪ (હું દેત્ર !) તિર્યંચપણામાં પણ જ્ઞાનાવરણી કમથા અત્યંત અવરાયેલા એવા મે' શીત, તાપ અને વર્ષા સંબધી ભારે આકરૂ દુઃખ અનુભવ્યું.
૪૫ હે દેવ ! મનુષ્ય ભવનાટકને વિષે પણ ઉત્પન્ન થયેલ! મે' ઉત્ક્ર* ગના મધ્યથી ચાલી નીકળેલા એટલે આયુષ્ય ક્ષયથી મરણુ પામેલા પ્રાપ્ત ( પાત્રરૂષ ) થયેલા પ્રિય પુત્ર કલત્ર વડે અંક શૂન્ય જોયા. મતલમ કે મનુષ્ય ભવામાં પણ પ્રિય પુત્ર કલત્રાઝિંકના વિયાગથી ભારે દુઃખ સહન કર્યુ.. ૪૬ ( વળી હે દેવ ! ) દેલેકમાં પણ મૈં દુશ્મનાની સમૃદ્ધિ દેખી મહુદ્ધિ ક (મહાસમૃદ્ધિવંત) દેવેની આજ્ઞાએ ઉઠાવી અને નીચ એવા કિવિધ પ્રમુખ દેવપગુણમાં દારિદ્ર ( નિઃસવ ) અને
સંતાપ સહ્યા.
૪૭ (હે દેવ ! ) ભવનને સિ’ચતા એવા મે' અરહુઃ પ્રેરિત ઘટી સંસ્થાન અવસર્પિણી અને ઉત્સર્પિણી સમેત પરાવર્તીની પેરે પુદ્ગલ પરાવતા અહુ વાર કર્યો,
૪૮ હું નાથ! હું સ’સારમાં અનંતકાળ ભમ્યા, તે પશુ તેમાં દુઃખથી હીનેા નહીં. હમણાં આપને દીઠે છતે ભય જાગ્યે; અને ( સાથે જ ) ભય ગયા. મતલબકે કેપાદિકથી આવી રીતે વિડંબના પામ્યા એમ ભય જાગ્યે અને ક્ષમાદિકથી તેમનુ' હું' નિરાકરણ કરી નાંખીશ એમ ભય ટળ્યા.
ט
૪૯ હે જગદ્ ગુરૂ ! યદ્યપિ આપ કૃતાર્થ અને મધ્યસ્થ એટલે સ્વસ્વરૂપસ્થ છે. તથાપિ હું પ્રાથુ છુ કે કદાચિત પણ એટલે કાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64