Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 40
________________ (30) ૨) આપના સદ્ભૂત ગુણુ સ`ખ'ધી કરાતા ગાનમાં મને હાસ્ય પેદા કરે છે.(એવા કારણથી કે કયાં કેવળ કલ્પિત મિથ્યા આરાપિત ગુણા વડે અન્ય દેવાએ મેળવેલી મિથ્યા આડંબરવાળી મેાટાઈ અને કાં સાચા સભત ગુણે પ્રગટ થયાથી આપને સહજ પ્રાપ્ત થયેલી ત્રિભુવન પૂયતા.) ૨૩ હે જિન ! સત્સરી લેાકેા પ્રથમ વચન વદવામાં કુશળ છતાં દ્વેષ રહિત એવા આપની નિંદા કરવાના પ્રસ્તાવે ભાંગી તુટી વાણીવડે બાળકની જેવી ચેષ્ટા કરે છે. (કેમકે આપનામાં લેશમાત્ર પણ દ્વેષ નહિં દેખવાથી તે આપડા હતાશ બની જાય છે.) ૨૪ અનુરાગ (દઢરાગ) રૂપી પદ્મવાવાળા અને રતિ રૂપી વેલડી ઉપર કુમી રહેલ સ્મિત (હાસ્ય) રૂપી ફૂલવાળા રૃ’ગાર વનમાં તપથી તખ્ત થયેલુ' પણ આપનું મન લીન થયુ નથી.(એ આશ્ચર્ય રૂપ છે.) ૨૫ જે કામદેવની આજ્ઞા હૅષ્ઠુિરાદિક દેવેએ પણ શેષા(દેવ-નિ ર્માલ્ય ચરણામૃત-પુષ્પમાલાદિક )ની પેરે પ્રેમ પૂર્વક મસ્તકે ચઢાવી છે તે કામદેવ ણુ આપના ધ્યાનાનલમાં મીણની જેમ આગળી ગયા છે. ૨૬ જગજનાને પ દલવાને સમર્થ એવા મન્મથ રાજા(કામદેવ)ના ચાદ્નારૂપ મૃગાક્ષી સ્રોનાં નેત્ર-કટાક્ષેા કેવળ આપના વિષેજ નિષ્ફળ થયાં. મતલખ કે સ્ત્રી કટાક્ષેા કેવળ આપની ઉપર જ ફાવી શકયા નહી. ૨૭ હું ધર્મસારથી ! આપનુ પ્રવચન દ્વીઠે છતે મનને ઉન્માર્ગે લઇ જનાર ( ઉદ્ધત ) ઘેાડાની જેવા વિષમ રાગદ્વેષ ( વિકારા ) નિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64