Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 36
________________ અથ શ્રી ધનપાલ કાઉ વિરાચિત શ્રી રૂપભચાશક ભાષા–અનુવાદ (ભાવાર્થ સહ) હે જગતના જીવને કલ્પવૃક્ષ સમાન કામિત ફળને આપનાર ! અને રાગરૂપી કમળના વનને નિમીલન કરવા (સંકેચી દેવા) ચંદ્રકાન્તિ સમાન ! તથા સમસ્ત મુનિગણના નાયક !હે ત્રિલેકચુડામણિ (મેક્ષના મંડનરૂપ) પ્રભુઆપશ્રીને અમારે નમસ્કાર હે !! તેમજ ધરૂપી અગ્નિને શાન્ત કરવા મેઘ સમાન ! શ્રેષ્ઠ એવી જ્ઞાન દર્શનરૂપ લક્ષ્મીના વિલાસઘર ! મેહરૂપી અંધકારના સમૂહને ટાળવા સૂર્ય સમાન છે અને ગુણના સમુદાયરૂપી પરજ નેને વસવા માટે નગર તુલ્ય એવા હે પ્રભુ! આપ જયવંત વર્તા! ૩ મોહરૂપી અંધકારથી વ્યાપ્ત એવા કારાગૃહમાં પૂરાયેલા મુજને, દેવગે મહા આકરા રાગદ્વેષના પરિણામરૂપી ગ્રંથીને છેદ થવારૂપ કપાટ સંપુટ ઉઘડી જવાથી, સૂર્ય સમાન આપનું દર્શન થયું. અર્થાત્ અપૂર્વ કરણ (અપૂર્વ વીલાસ) થી ગ્રંથી ભેદ કરી પછી સમકિત રત્ન પામી સદ્વિવેક વડે આપ પરમ માનું છું દર્શન પામે. ૪ હે જિનવિ ! આપના દર્શનના આનંદથી વિકસિત થતાં ભવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64