Book Title: Dhanpal Panchashika Author(s): Karpurvijay Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ આ પંચાશિકા કરૂં કરવા લાયક છે અને તેના અર્થ વિચારવા પૂર્ણાંક તેને પરમાત્મા પાસે સ્તુતિ કરવામાં ઉપયોગ કરવા ચેાગ્ય છે. આ બુકમાં પ‘ચાશિકાની પાછળ શ્રી અષ્ટાપદ્ય, સમ્મેતશિખર ને ગિરનાર તીથૅના કલ્પ અર્થ સહિત આપવામાં આવ્યા છે. તે તીર્થા જેમ પ્રભાવશાળી છે તેમ આ તેના કલ્પે પણ પ્રભાવશાળી છે. વાંચવાથી પણ આહ્લાદ આપે તેમ છે. આ પંચાશિકા અને કલ્પાનુ મૂળ શુદ્ધ કરવામાં અને તેના અર્થ લખવામાં મુનિરાજશ્રી કરવિજયજીએ પરિપૂર્ણ પ્રયાસ કરેલે છે, તેથી તેમના અત્ર અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે. આ બુક માં નાની છે પણ વધારે મહત્વવાળી છે તેથી તેની આશાતના ન થવા દેતાં તેના યથાયાગ્ય વિનય કરવા અને તેની પઠન પાર્ટન વડે સાઈતા કરવી એજ મહાકાંક્ષા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. ભાવનગર તા. ૧૮-૮-૧૨ શ્રાવણ સુદ ૫. સ. ૧૯૬૮ Jain Education International } For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64