Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
"
ભક્તામર
મહાયન્ત્ર
પૂજન
વિધિઃ
સમસ્ત અધારૂં સૂર્યના કિરણાથી ભેદાયેલું જલ્દીથી નાશ પામે છે, તેમ જન્મ મરણુની પરંપરામાં નિકાચિત-ગાઢ બાંધેલ પાપા તારી સ્તવના વડે ક્ષણવારમાં ક્ષય પામે છે. વિશેષા:- હે પ્રભુ ! અનાદિથી ચાલતાં જન્મ મરણુ અને પ્રત્યેક જન્મમાં સુખના રાગે અને દુ:ખના દ્વેષે ઘાર કર્યાં ઉપાર્જ્યો છે. પાપના પાટલાના પત જેટલા ઢગલા ઉભા કર્યાં છે... પણ હવે મારે ચિતા શી છે ? આ તારુ` સ્તવન લલકારીશ. સ્તુતિ કરતાં તારામાં એકમેક થઈ જઈશ. પછી? આ પાપના માટો પર્યંત રેતીની નાની ઢગલી જેવા થઇ જશે. અને ક્ષણવારમાં તારી સ્તુતિના પ્રભાવે ભાગી જશે....લાયમાન થઇ જશે. પાપ ભાગે અને ક્ષણવારમાં ભાગે તેમાં આશ્ચય શું? પેલી રાત બિચારીએ ધીમે ધીમે કરીને કાળા ભમ્મર જેવા અધકાર ભેગા કરી આખી દુનિયાને તેમાં ડુ॰ાડીને કાળી ધબ કરી દીધી, પણ તેને કહ્યું કે.......મારે સૂરજદાદા પ્રભાત થતાં જ બધાય આધાર ક્ષણુવારમાં ગાળી નાંખશે.
કથા-૩. સુધનનું સત્ત્વ ઃ
भावार्थं :- स्तुति करने का गुण बताते हैं :- कोटि भवों से उपार्जित प्राणियों का पापकर्म आपकी स्तुति करने से तत्काल नष्ट होता हैं अर्थात् प्रभु के स्वरूप का ध्यान करने से प्राणियों को समता प्राप्त होती है और समता से पापों का क्षय होता है जैसे सूर्योदय अंधकार के नाश का कारण है उसी प्रकार जिनेश्वर की स्तुति पाप के नाश करने का कारण है ॥७॥ પાટલિપુર નગરમાં રાજવી ભીમ-સુધન નામના શ્રેણીના પરિચર્ચાથી જૈનધમ પામ્યા. ત્યાં જ તર-મ ́તર છુમંતરને જાણનાર લીપા નામના સંન્યાસીએ ભીમ રાજા અને સુધન શ્રેષ્ઠી સિવાય આખા નગરને વશ કર્યાં હતા. એકવાર બન્ને ઉપર ગુસ્સે આવતા ધૂલીપાએ ભત્ર-તંત્રની શકિતથી રાત્રે જિનમદિર રાજમહેલ અને શેઠની હવેલી ઉપર ધૂળના વરસાદ વરસાવ્યો. સુધન શ્રેણીને સવારમાં ઉપદ્રવના ખ્યાલ આવતાંશ્રી ભક્તામર સ્તત્રનું ભાવપૂર્વક સ્મરણ શરૂ કર્યું ૫-૬-૭ મા શ્લોક પૂરા થતાં- શ્રી ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા અને ધૂલિયાના આશ્રમ ઉપર ધૂલના વરસાદ ફેરવી નાંખ્યા-અને વી વાણી એલ્યા કે ધર્માંનિષ્ઠ સુધન શ્રેણીપાસે અપરાધની
*****
||32||