Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
રહદી
t
કાયાણ મન્દિર મહાયત્ર
જન
:
વિધિ
:
તુમ પાસ હે. અરિ૦ ૧ મોહતિમિર જોરે કરી, અતિમૂઢ કદાગ્રહ પીઠે છે, એકવાર પણ તાહરૂ દરિસન, જાગે નયણે ન દીઠે છે. અધિ૨ એહ અનર્થ પરંપરા, કિમ પીડે છે સંસારે છે, સુકૃત સુકૃત અનુયારિયાં, નહિ મિલે સુખ લગારે છે. અરિ૦ ૩ તેહ ભણી એમ જાણું છું, મન શુદ્ધો ન કીધી સેવ હા, નય કહે હવે નિશ્ચય ધર્યો, લવ લવ મુજ તુંહી જ દેવ છે. અરિ. ૪ જેના મેહાંધકારે, અતિશય જિન! નેત્ર છે આવૃતાયાં, એવા મારા વડે ના, પ્રથમ નજરમાં, એક વારે ય આવ્યા; જે આવ્યા હોત તે છે, અતિશય જગમાં, બંધના દુખ ચાલુ, જેને એવા મને આ અતિ દુઃખદ દુખે, કેમ પડી શકે છે. રૂા. પ્લેક-૩૮. (નોરંત)માવજતોfમહિતોગવિનિરીક્ષિત, નૃવંર માવિકૃતરિ भक्त्या।जातोऽस्मि तेन जनबान्धव !दुःखपात्रं, यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः ॥३८॥स्वाहा ભાવાર્થ – લોક બધુ! લોકના હિતકારક! મેં પહેલા કોઈપણ ભવમાં તમને સાંભળ્યા પણ છે, પૂજ્યા પણ છે, અને જોયા પણ છે પરંતુ ભક્તિ વડે તે ચિત્તમાં ધારણ કર્યા જ નથી. તેથી જ દુઃખનું ભાજન થયો છું. કારણ કે સાંભળવાની પૂજધાની અને જોવાની સર્વ ક્રિયાઓ ભાવ વગરની હોય તે ફળતી જ નથી તેથી જ મારી સર્વ ક્રિયા નિષ્ફળ. ગયેલ છે. આ માણિકય મુનિ વૃત્તિમાં લખે છે કે – નિરામિષાયફૂન્યા ઝિયા: વન્યો ન મન્તિ . भावार्थ - हे लोक बंधु ! लोक के हितकर्ता मैं ने इससे पूर्व किसी भी भवमें आपको सुने भी हैं, पूजे भी हैं और देखे. है। परन्तु भक्ति द्वारा चित्त में धारण तो किये ही नहीं। इसीलिये मैं दुःख का पात्र बना है, क्यों कि सुनने, पूजा करने और देखने आदि की मी क्रियाएँ भाव रहित हों तो वे फलदायक होती ही नहीं। इसीलिये मेरी सभी क्रियाए निष्फळ रही है। (३८)
3