Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi

View full book text
Previous | Next

Page 312
________________ માસક્ષમણના તપવી પૂજ્ય મુનિરાજ શ્રી અક્ષયબોધિ વિજયજી મહારાજશ્રીનું બીભકતામર - શ્રી ક૯યાણ મંદિર કમાણુ ઉપર ચિતવન – શરણનું કારણ દરેક જીવાત્માને દુખમય સંસારમાં ડગલેને પગલે શારીરિક વ્યાધિઓ માનસિક મન્દિર ૪ અધિઓ અને સાંસારિક ઉપાધિ એનો સામનો કરે પડે છે. દુઃખ આવતા જીવ હતાશ અને નિરાશ થઈ જાય છે. મહાય અનેક દુર્ગાને કરી મનની શાંતિ અને પ્રસન્નતાને ગુમાવી બેસે છે. તેમજ તેની આત્મ સમાધિ અને સ્વસ્થતા હણાઈ જાય છે. એવા સમયે જીવ કેઈકના સહારાને ઈરછે છે. કેઈકને નાક તરીકે પ્રખે છે, કેઈટના શરણને વિધિ છે. સવીકારવાં તયાર થાય છે. વેદનામાંથી વંદનાનો જન્મ થાય છે. જેનું સ્મરણ એના દર્દીને નાશ કરે..જેનું રટણ જ એના દુઃખને દૂર કરે ... જેનું શરણ આત્માને નિર્ભય બનાવે... અશાન્ત મનને શાન બનાવે. કલુષિત મનને , પ્રસન્ન બનાવે ... દુ:ખદ પરિસ્થિતિને અનુકુળ બનાવે ... “એકવાત સમજી રાખજો કે ... દુનિયામાં દર્દો છે તો તેની સામે દવાઓ પણ છે.” ફરિયાદ છે તો તેની સામે સમાધાન પણ છે એમ દુઃખે છે તો એને પ્રતિકાર કરનારા પર સેકડો ઉપાય પણ છે ... સર્વ ઉપાયમાં શ્રેષ્ઠ ઉપાય જ છે કે જે મુકિતને અબાધક અને સંસારનો નાશક હોય, ભકતામર સ્તોત્ર નો પ્રભાવ ભકતામર સ્તોત્ર એક એવું સ્તોત્ર છે કે જેનાં સ્મરણ અને રટણથી સંસારમાં એવું કે દુખ નથી . એવા કેઈ દઈ નથી .. એવી કઈ સમસ્યા નથી કે આ સ્તોત્રથી તે દૂર ન થાય. આ સ્તોત્રની ૪૩ મી ગાથામાં જ કહ્યું છે કે .... હે ભગવાન્ ! જેઓ તમારા આ સ્તોત્રને નિયમિત પાઠ કરે છે તેને મદેમત હાથી, વિકરાળ સિંહ, ભયંકર દાવાનળ, ઝેરી સપ, ઘેર સંગ્રામ, વિશાળ સાગર, જાદર રોગ તથા બંધન (જેલ) થી થયેલા ભયે પોતે જ ભય પામીને જલદીથી નાશ પામી જાય છે. આ સ્તોત્રનું નિત્ય અને નિયમિત પઠન કરતા ભુકિત થી માંડી મુકિત સુધીના સઘળા સુખ પ્રાપ્ત થાય છે. આ સ્તવને પ્રભાવ અને વામિત્કારની શાસ્ત્રમાં અનેક કથાઓ સંભળવા તથા જોવા મળે છે. વર્તમાનકાળે પણ અનેક આત્માઓએ આ સ્તોત્રના પ્રત્યક્ષ પ્રભાવ અને ચમત્કારેને અનુભવ્યા છે. સફળતાનું રહસ્ય - આ સ્તોત્રના પ્રભાવથી આકર્ષિત થયેલા E

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322