Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text ________________
જ
માંના
એ
પૂજન- વિધિ
RETR
શ્રી કલ્યાણ મંદિર – મહાપૂજનની સામગ્રી શ્રી શાનિત નાગાદિ મહાપૂજન સામગ્રી સંગ્રહ ગ્રન્થ નં. ૨, પૂજન ન. ૮. - અંજન શલાકા પ્રતિષ્ઠાદિ સર્વ જન વિધિકાર-શ્રી અમૃતલાલબાઇ તથા શ્રી જેઠાલાભાઈ–મલાડવાલા.-હર, મહાપૂજન માંડલાકાર પંડિત શાહ અમૃતલાલ ભારમલ, શામળા પાલરવ શાલ, બીજે માળે, કવાડી રોડ, મલાડ પૂર્વ, મુંબઈ- ૪૦૦ ૦૯૭. ફોન C/o. ૬૭૨૨૧૧૬. ૦૨-મહાવ-મહાપૂજન સંકલનકાર પંડિત શાહ જેઠાલાલ ભારમલ, વેલાણી એસ્ટેટ, બી, બીલ્ડીંગ, દુકાન નં. ૭, કવારી રોડ, લાટ પૂર્વ, મુંબઇ-૪૦૦ ૦૯૭. કેન c/o. ૬૮૩૮૪૨. . કેમ ગ્રામ-૨, બરાસ ગ્રામ-૨૦, વાસક્ષેપ ગ્રામ-૧૦૦, દશાંગ ધૂપ કીલો ભ, ધૂપ પૂળા-૧, સોનેરી થોકડી-૧, રૂપેરી થોકડી-૧૫, કાપુરા ગ્રામ ૫નું નાનું બ હલ-૧, ૧૦૮ દીવાની આરતી માટે દીવેટ ૧૫, બોયા-૭૫ કપુર ગોટી-૨, ગાયનું દુધ લીટર-૬, ગાયનું ઘી કીલે ૨, ગાયનું દહીં ગ્રામ-૧૦, શેરડીનો રસ લીટર ૦૧, રોકડા રૂા. ૫૫, પાવલી નગ ૫૫, પૈસા ૪૪ નંગ, સેનાની ગિની ચાંદીના સિક્કા, પૂજનમાં મૂકવા યથા શક્તિ, ડીવાળા પાન ૭૫, સવૌષધિ ગામ ૧૯, ગુલાબ જળ બાટલા કે અત્તર બાટલી , (મોગરો ગુલાબ કેવડો) તીથ' જળ બાટલી ૧, રક્ષા પિટલી બે હજાર, સોના રૂપાના ફૂલ ગ્રામ ૨, સોનેરી બાદલું ૨ ગ્રામ, કાચી સોપારી મોટી કી ૧, આખી બદામ કીલો , ખડી સાકર કીલો મા, પતાસા કીલો , તજ ગામ ૧૦, લવીંગ ગ્રામ ૧૦ લી ગ્રામ ૧, શ્રીફળ-૫૧, ચેખા કીલો ૨૫ ઝીણું માંડલા માટે, ખાવાના રંગ પાંચ જાતના, માટીના કેડીયા કોલસાને અગ્નિ ધૂપ માટે, કાપડ, અંગ લૂંછણ-૮, લીલી સાટીન મીટર મા, ધોતીયા-૨, બેશ-૨, નેપકીન-૨, પાટ પર પાથરવા રાહ કપડું મીટર ૮, કટાસણા નવા બે, શ્રી પાશ્વનાથ સ્વામી પાદુકા રાંદીના બની શકે તે ચાંદીનું સિહાસન , ચાંદીના નાના છત્ર-૨, ચાંદીના નાના ચામર-૨, ચાંદીના નાના કમળ-૯, કલ્યાણ મંદિર યંત્ર તાંબાના-૪૪, શેરડીના સાંઠ-૪ પીછાવાળા, માઇક-૨, ગયા, મીઠાઈ કડક તાછ સારી, પેંડા મોટા ૭૫, બુંદીના લાડુ ૪૪, માંથાર-૪૪, સાટા ૪૪, બરડી સફેદ લાલ કીલો પ, ફળ, મોસંબી ૪૪, સંતશ ૪૪,
ના સાંજના છત્ર- જાણો નવા એ સાટીન
L
Loading... Page Navigation 1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322