Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
મી
૯૯ાા
ભકતામર महाय- પૂજન
चन्द्र सदृश मनोहर-उज्ज्वल आपके मस्तक पर ऊँचे एक दूसरे के ऊपर धारण किये हुए सूर्य की किरणों के प्रभाव को गर्मी अथवा प्रकाशको आच्छादित करने वाले, मोती के समूह से कृतरचना से विशेषरूपसे शेभित होते हुए और आपका त्रिजगत् का स्वामित्व सूचित करते हुए आपके तीन छत्र शोभित होते हैं। यहां प्रातिहार्य के वर्णन का प्रस्ताव होते हुए मी पुष्पवृष्टि, दिव्यध्वनि, भामंडल और देवदुंदुभि-इन चार प्रातिहार्यो का वर्णन ग्रंथकार महाराजने नहीं किया, कुछ का कथन है के चार प्रतिहार्य के वर्णन वाले चार काव्य स्तुतिकार ने बनाए थे, परन्तु उनमें वर्णित स्तुति से चक्रेश्वरी देवी का आसन कम्पायमान होता था, દરિયે સહાને વાર રામ ગુપ્ત રહે હૈ I3YI કથા-૧૯. દેવકૃત-ગોપાલ. સિહપુર નગરની સીમમાં એક ક્ષત્રિયનિર્ધનતાના કારણે ગાયે ચરાવતો હતો એકવાર વિહાર કરતાં જૈનાચાર્ય પરિવાર સહિત ત્યાંથી પસાર થયા ગોપાલે જ ભાવથી નમસ્કાર કર્યા. સૂરીશ્વરે ધર્મલાભ રૂ૫ શુભાશીષ આપ્યા – ગુણાકારવૃતિમાં લખ્યું છે કે – . लक्ष्मीर्वेश्मनि भारती च वदने शौर्य च दोष्णोर्युगे, त्यागः पाणितले सुधीश्च हृदये सौभाग्य शोभा तनौ। कीर्तिर्दिक्षु सपक्षता गुणिजने यस्माद् भवेदङ्गिनां, सोऽयं वाञ्छित मङ्गलावलिकृते श्रीधर्मलाभोऽस्तुवः॥
ધર્મલાભ શબ્દના મહિમાને ભાવાર્થ - જેના પ્રતાપવડે પ્રાણીઓને ગૃહમાં લક્ષ્મી, મુખમાં ભારતી, બે બાહમાં શૌય, હાથમાં ત્યાગ, હૃદયમાં સદ્દબુદ્ધિ શરીરમાં સૌભાગ્યની શેભા, દિશાઓમાં યશ, ગુણીજનોમાં પક્ષપાત પ્રાપ્ત થાય છે - તે ઇષ્ટ અને મંગલની પરંપરાને કરનાર ધર્મલાભ તમને હે !- તથા જીવદયામય ધમ શ્રી નમસ્કાર મહામત્વ અને શ્રી ભક્તામર સ્તંત્રની આરાધના કરવાનું કહી સૂરીશ્વરે વિહાર કર્યો-ગોપાલ પણ નિયમિત આરાધના કરી સવારમાં ગાયો ચરાવવા નદીતીરે જાય છે. એક દિવસ ચોમાસામાં મેઘ ઝરમર ઝરમર વરસી રહ્યો છે ત્યાં નદીની ભેખડ ધસી પડતાં દેવાધિદેવ પ્રથમ જિન ઋષભદેવ સ્વામિના આસના ભવ્ય પ્રતિમાના દર્શન થયાં
=