Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
R
* आकर्षय आकर्षय, आत्ममन्त्रान् रक्ष रक्ष, परमन्त्रान् छिन्द छिन्द, मम समीहितं कुरु कुरु स्वाहा ॥ * ॥१०३|| લકતામર ૫૫ અક્ષરી છે... પરમ.... પાના ૨૮ ના બને મો બેલી (આખી થાળી ) અષ્ટપ્રકારી પૂજા-જાપ. મહાયત્ર ___ स्तवन-३२. चरण तुम्हारे नाथजी-चरण मोहि लागे प्यारे हो-जिनजी आदि जिन चरण तुमारे हो, देखतही दूर भओ, सब पाप हमारे हो नाथजी. १ जहां जहां प्रभु पगला धरै तहां तहां देव कुमारे हो, नख छवि नीके निरखता, नव कमल स्मारे हो-ना. २
ખીલેલ હેમ કમળ સમ કાંતિવાળા, કે રહેલ નખ તે જ થકી રૂપાળા,
એવા જિનેન્દ્ર તુજ પાક ઠગે ભરે છે, ત્યાં કહપના કમળની વિબુધ કરે છે. ૨૨ સુવર્ણરંગી ખીલતા જે પંકજો સમ શોભતા, નખ બિંબની પ્રસરી રહેલી કાંતિ જેવા લાગતા, એવા પ્રભુના પાય સુંદર વિશ્વમાં જ્યાં વિચરે, ત્યાં ત્યાં રૂડી બહુ પંકોની દેવતા રચના કરે. ૩ર : સેના જેવાં નવીન કમળ રૂપાભા કરી છે, એવી જેના નખ સમૂહની કાંતિ જેવી શોભી રહી છે,
જ્યાં જ્યાં વિષે પ્રભુજી પગલાં આપકેરા કરે છે, ત્યાં ત્યાં દેવે કમળની સ્થાપના કરે છે. ૩ર છે. ૩ર માં લોકનું પૂજન થયા પછી - બે જોડાએ તૈયાર થવું એક સોહાએ તામ્ર યંત્રમાં શ્રી આદેશ્વર સ્વામિ પાદુકા - શ્રી માનતુંગસૂરીશ્વર ગુરૂ પાદુકા તથા શ્રી અનંતગુરૂ પાદુકાની અષ્ટ પ્રકારી પૂજા કરી, સોનાની ગિની - ચાંદીના સિક્કા સા થી પૂજન કરવું. બીજ સજોડાએ માંડલામાં ત્રણે પાદુકામાં ત્રણ લીલા નાળિયેર પધરાવવા તથા યથાશકિત જીવદયાની ટીપ કરવી. ૪૮ માં પટ્ટધર પૂજ્ય સંમતિલકસૂરીશ્વર વિરચિત - સતિશત સ્થાન પ્રકરણમાં એવી પ્રભુજમાંથી – પ્રથમ તીથપતિ શ્રી આદિનાથ સ્વામિના ૧૭૦ બેલનું યત્ર ૧-ભવ-૧૩. ૨-પૂર્વભવદ્વીપજમ્બુદ્વીપ. ૩-પૂર્વભવક્ષેત્ર-જંબુપૂર્વવિદેહ. ૪-ક્ષેત્રદિશા - શીતત્તરા. ૫-પૂર્વભવવિજય-પુષ્ણલાવતી. ૬-પૂર્વભવનગર