Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text ________________
ભકતામી
પહાય
તિષિ
દાદા દાદી
હરનાર; પદ પદ ભય જયાં જાગે મોટા, ત્યાં તવ પદ સહારો ..ભવિને ભવદાશ્રય આશ્રિત ભવિ ન ફરે, ભયનો નહીં સંથારો; ધામધુરધર ચારણુ શરણથી, હુએ ભવજલ નિતારે ભવિને
આ રિ૦૦માં ૩૫. જિન ચરણે જઈ વરસીએ, ચેતન ! આત્મવિલાસ વિલાસીએ... ચેતન ! જિન ચરણે વસતા લવિજનને ઊંણી
આચ ન આવે; એને કેઈ આકમી શકે ના, સિંહ પણ પાછા જાવે ચેતન! ગજગડ સ્થળ શેણિત ભીના, મુક્તાફલથી વધાવે; રંગ ઉમંગે મૃગપતિ પોતે, મહી મહિલાને સજાવે... ચેતન ! અરે જગલમાં જિનપદ સેવી, રહેતા વિહરતા જો; નિરખી શાંત બની મૃગપતિ એ, તમે પ્રકૃદિત હોઇ. ચેતન ! સહજ સુરભિ ને અનંત વિકાશી, ઉત્તમ ગુન લેવા; રાત સહસ હ કમલો એવા, પ્રભુ ૫ પંકજ કરે છે. ચેતન ! ધર્મધુરંધર
જિનપદ સેવી, ભવજલ પાર ઉતરશું; અજર અમર પદ પામી શાશ્વત, મંગળ માળા વશું.... ચેતન ! ૩૬. જિન ! તવ નામ કીતન જલધા; શાંત કરે સંસાર.જિન ! પ્રલય સમયના પવને જવલ, જાન માલા
કરેલ; મહા અનલ સમ દવ દાવાનલ, જાણે જો કાલ....જિન ! સાગરમાં જવાનલ-નગરે, લાગે મોટી આગ; વિશ્વભક્ષણ તણખા ઊછળે ત્યાં, જીવ કરે નાસભાગ...નિ ! જિનવર નામ સલિલ સિંચનથી, થાયે અગનિ શાંત; વિશ્વ સકલ ઉપતાપ શમે ને, સુખ પામે એકાંત...જિન ! આજે પણ એ નામ પ્રભાવે, આગ આ ળ અટકી જાય; શ્રદ્ધાનું બલ જો એ સાચું, તો પ્રત્યક્ષ દેખાષ...જિ! પ્રભુને નામે ભવદળ વહિ, બૂઝવી
પ્રશમિત થાશું; ધમધુરંધર નામ શીતલ જલ, મહિમાં મહીમા ગાણું...જિન ! ૩૭. અરિહા નામ નાગદમની મન ધારે; વિષધર વિષને વારે.. અરિહા૦ લાળ લેયન ધમકમતે, ધસમસતે
ફણી આવે; સમદ કેકિલ કંઠથી પણ શ્યામલ, શરીર ભય ઉપજાવે... અરિહા કે કેપિત કણ ચડાવી, નાગ પંફાડા મારે; નામ જપે તસ ચરણ સમાપે, રાજુ રૂપને ધારે.. અરિહા એ વિષધરને પાદયુગલથી, ઉલ્લઘન કરી જા; નામ નાગદમનીને પ્રભાવે મહાભય દૂર થા.. અહિા નાગણ એમ ત્રણ નાગ એ યારે,
Loading... Page Navigation 1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322