SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ભકતામી પહાય તિષિ દાદા દાદી હરનાર; પદ પદ ભય જયાં જાગે મોટા, ત્યાં તવ પદ સહારો ..ભવિને ભવદાશ્રય આશ્રિત ભવિ ન ફરે, ભયનો નહીં સંથારો; ધામધુરધર ચારણુ શરણથી, હુએ ભવજલ નિતારે ભવિને આ રિ૦૦માં ૩૫. જિન ચરણે જઈ વરસીએ, ચેતન ! આત્મવિલાસ વિલાસીએ... ચેતન ! જિન ચરણે વસતા લવિજનને ઊંણી આચ ન આવે; એને કેઈ આકમી શકે ના, સિંહ પણ પાછા જાવે ચેતન! ગજગડ સ્થળ શેણિત ભીના, મુક્તાફલથી વધાવે; રંગ ઉમંગે મૃગપતિ પોતે, મહી મહિલાને સજાવે... ચેતન ! અરે જગલમાં જિનપદ સેવી, રહેતા વિહરતા જો; નિરખી શાંત બની મૃગપતિ એ, તમે પ્રકૃદિત હોઇ. ચેતન ! સહજ સુરભિ ને અનંત વિકાશી, ઉત્તમ ગુન લેવા; રાત સહસ હ કમલો એવા, પ્રભુ ૫ પંકજ કરે છે. ચેતન ! ધર્મધુરંધર જિનપદ સેવી, ભવજલ પાર ઉતરશું; અજર અમર પદ પામી શાશ્વત, મંગળ માળા વશું.... ચેતન ! ૩૬. જિન ! તવ નામ કીતન જલધા; શાંત કરે સંસાર.જિન ! પ્રલય સમયના પવને જવલ, જાન માલા કરેલ; મહા અનલ સમ દવ દાવાનલ, જાણે જો કાલ....જિન ! સાગરમાં જવાનલ-નગરે, લાગે મોટી આગ; વિશ્વભક્ષણ તણખા ઊછળે ત્યાં, જીવ કરે નાસભાગ...નિ ! જિનવર નામ સલિલ સિંચનથી, થાયે અગનિ શાંત; વિશ્વ સકલ ઉપતાપ શમે ને, સુખ પામે એકાંત...જિન ! આજે પણ એ નામ પ્રભાવે, આગ આ ળ અટકી જાય; શ્રદ્ધાનું બલ જો એ સાચું, તો પ્રત્યક્ષ દેખાષ...જિ! પ્રભુને નામે ભવદળ વહિ, બૂઝવી પ્રશમિત થાશું; ધમધુરંધર નામ શીતલ જલ, મહિમાં મહીમા ગાણું...જિન ! ૩૭. અરિહા નામ નાગદમની મન ધારે; વિષધર વિષને વારે.. અરિહા૦ લાળ લેયન ધમકમતે, ધસમસતે ફણી આવે; સમદ કેકિલ કંઠથી પણ શ્યામલ, શરીર ભય ઉપજાવે... અરિહા કે કેપિત કણ ચડાવી, નાગ પંફાડા મારે; નામ જપે તસ ચરણ સમાપે, રાજુ રૂપને ધારે.. અરિહા એ વિષધરને પાદયુગલથી, ઉલ્લઘન કરી જા; નામ નાગદમનીને પ્રભાવે મહાભય દૂર થા.. અહિા નાગણ એમ ત્રણ નાગ એ યારે,
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy