SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર મહામન્ત્ર પુજન વિધ જીવ માત્રને કરડે; પ્રભુનુ નામ જપે તે વિને, એનું વિષના નડે...રિહા॰ ધંધુર પર જિનવર નામે, વિષ રહિત વિશ્વ થાઓ; શિવસુ દરી વરવા નરવા થઇ, માંગલ તુર બજાવે...અરિહા ૩૮. જિન ! તવ કીતન સમરવિવારે; જિમ વિકર તિમિર ઉજારે...જિન ! અહારપુ દલ જલનિધિસમ સામે, ધમ ધમ કરતું આવે; સર્કલ પ્રજાજન ભયભીત બનીને, પ્રભુને શરણે જાવે....જન. ઉઇળતા અશ્વો અતિ ઊંચા, હણુ હણુ દ્વેષા રાવે; ધસમસતા ધરતી ધ્રુજાવે, ધૂળની ડમરી ચઢાવે...ન હાથી સેના પહાડ સમાણી, સૂંઢ ઉછાળે ભારી; મેઘ સમા ગાજે જમ જેવા, રણુ ર‘ગત ગતિ ન્યારી...જિન॰ સમર ઠુમરથી ઉગરવાને, એકે નથી કોઇ આરો; ઘર ઘર જીવા પ્રભુ કીન કરતાં, એક જ એ સચવારા...જિન॰ જિન કીર્તનના પ્રબળ પ્રભાવે, શત્રુ પૂ૪ દીખાવે; ધમધુરધર જિનવર કી'ન, જય જય તુર બજાવે...જિન૦ ૩૯. જિન ! તવ ચરણ કમલ વન શરણમ્ ; સમર વિજય વિતરણુમ..જન પ્રમલ અલ મહારિપુ ચડી આવે, ધમધમ ધરતી ધ્રુજાવે; અલ્પ બલ નર૫તિ સ્થિર મતિથી, સચિવા હિત સમજાવે...જિન॰ સધિભેદ કે રાણે જાવું, એકે ઉપાય ન જાચે; પ્રભુનું શરણ લઇને લડી લેવુ', એ મારગ છે સાચે...જિન યા હોમ કરીને રણમેદાને, નરપતિ સામે આવે; રશિ`ગા વાગે ને શૂરા, રંગ અભ’ગ જાવે...જિન કુન્ત વિભિન્ન ગજ શાણિત ધારા, મેઘધાર સમ વરસે; ગગન ઉછળતી અસિ વીજળી ઝબુકે, ગજ ગજારવ વિધો...જિન એ સમરમાં પ્રભુપદ પ‘કજ, શરણ ધરે જય પાવે; ધરધર જિનવર ારણ', સકલ સટને શમાવે..જિન ૪૦. નાવ ચડ્યુ. ચકડાળે, પ્રભુ મારું, દુર જલાોલે....પ્રભુ॰ મધ્ય દયેિ આ નાવ અમારું, આમતેમ અથડામ; પ`ત ઊંચા મેાજા ઊછળે, નાવ ગગને લહેરાય...પ્રભુ માઢા મોટા મગરમચ્છ આ, સામે સત્તા આવે; વડવાનલ પણ સામે સળગતા, ભીષણુ ભય ઉપજાવે. પ્રભુ ચકળવકળ ચક્રાવા લેતું, જલ લાગે વિકરાળ, પ્રભુનું સ્મરણ કરતાં વિજનને, શય નહીં તલભાર...પ્રભુ॰ લવાષ ક્ષીરાષિ સમાણા, ****** ॥૨૧॥
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy