________________
થા
ભક્તામર
*હાયત્ર જન
નિષિ
G*****
ક્ષણમાં થાય પ્રશાંત; નાવ કિનારે આવી પહેાંચે, સુખરૂપે એકાંત...પ્રભુ ધમરર જિનયર અરણે, ભલજલનિધિ અપાર; ભવ્ય જીવે તરે અને તારે, પહેાંચે પેલે પાર....પ્રભુ ૪૧. પ્રભુ તારા ચરણકમલની બલિહારી; વારી જાઉં એવારી...પ્રભુ! ક્ષણ ક્ષણુ મરણુનું શરણું ચાહતા. જીવા રંગે ર.બાતા; જલેાદરથી મહે।દર વધી જાતા, સતત અશાંતિ અશાતા....પ્રભુ ગાગર સમ એ પેટ નગારું, મૃત્યુનાદ નિનાદે; દોરડી જેવા કર ચરણુ વિરૂવાં, કુરૂપ ચડિયું વાદે...પ્રભુ ઔષધ અનેક પણ સ નકામાં, વધતા વધારે વ્યાધિ; કમ કઠિન ઉદયે જ્યાં અવિ, ત્યાં આધિ વ્યાધિ ઉપાધિ...પ્રભુ એ છવા પ્રભુ-પ૬-૫૩જ રજનું, શરીર વિલેપન પાવે; કામદેવ સમ સુદર રૂપે, આનદ અતિ ઉપજાવે...પ્રભુ॰ રૂપે પ્રભુનુ' જગથી ન્યારું, આત્મવરૂપને આપે; ધરધર રૂપને ધ્યાને, વિરૂના ભવને કાપે...પ્રભુ ૪ર. અરિહા નામ મત્રના જાપ, ઢાળે પાપ તાપ સતાપ...અસિઁહા॰ પાદથી કઠે મહાલાહ સાંકળથી, બંધન બાંધી રાખ્યાં; નામ મંત્ર જાપ ઘન પ્રહરણે, બંધન તેાડી નાખ્યાં..અરિહા. નિગઢ બધનની સાંકળ સાથે, જા'ઘ સતત ઘસાયે; અરિહા અરિહા જાપ જપત તસ, લેાહ પગુ પીગળી જાયે....અરિહા॰ બાહ્ય બંધન તૂટે ને છૂટે, એ સહેજે સમજાયે; ભવભય સઘળા છૂટે ક્ષણમાં, એહિજ અચરિજ થાયે....અરિહા નામ મંત્રને જાપ જપ'તાં, તથા ભવ્યતા જાગે; ભવ જલધિ પધ્રુવ સમ થાયે, કમ સકલ દૂર ભાગે...અરિહા॰ માનતુંગ મહાબંધન તારી, નામ જપે કર જોરી; ધર્મધુરપર જાપે નૃપ અંગે, કીતિ નરી શિ ગોરી...અરિહા ૪૩. જે ભક્તામર સ્તવ ગાવે; તેના ભય સઘળાં થાવે...જે ભય અષ્ટથી અભય જગત આ, ચંચલ રહે સદાએ; દાડા દાઢ કરે અહીં તહી પણુ, ભય ના દરે થાએ...જે વનમાં વન-ગજ ને વનરાજો; દાવાનલ પણ બાળે, ભાગ ક્ષય કર ભાગી યઅસમ, લાલ નથનથી નિહાળે...જે જિનવર સ્તવન કરે તે વિને, ભય ન લાગે લગારે, જ'ગલ પણ મંગલ તેથી, ભય જ ભાગે ભયને મારે...જે સ`ગ્રામ જલધિ અને મહાદર,
૬ ૨૨॥
******