Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
મી
२५८॥
મન્દિર મહાયન્સ पूजन
વિખ્યાતા. સા૦ ૩ વચનસુધારસપાનથી ધાવે, અજર અમરતા ભવિજન પાવે. સા. ૪ પરમ પ્રમાદ પ્રસંગ સદાઇ, નય કહે તે હે પ્રભુ સુપસાઇ. સા. ૫ વામિન! ગંભીર એવા, હર જલનિધિથી, હવેલી તમારી, વાણીને જે કહે છે, અમૃત સમ વિજો ! તેહ છે યુકત સાચે; તેથી તે હે જિર્ણોદા! અષિક હરખના, યોગને ઇચ્છનારા, ભવ્ય તત્કાળ પામે, અજર અપસ્તા, પાન તેનું કરીને. ૨૧ ४-२२. (नमोऽर्हत्...)ॐ स्वामिन् ! सुदूरमवनम्य समुत्पतन्तो, मन्ये वदन्ति शुचयः सुरचामरौघाः।
येऽस्मै नतिं विदधते मुनिपुङ्गवाय, ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः ॥२२॥ स्वाहा ભાવાર્થ – ચતુર્થ પ્રાતિહાર્ય-યામર – હે સ્વામિન ! હું એમ માનું છું કે – દેવતાઓથી વીંઝાતા પવિત્ર
જવળ કામના સમૂહ અત્યન્ત નીચા નમીને ઉંચે ઉછળે છે તે એમ કહે છે કે – જે પ્રાણીઓ મુનિઓમાં શ્રેષ્ઠ શ્રી પાર્શ્વનાથ સ્વામિને નીચા નમી નમસ્કાર કરે છે. તેઓ શુદ્ધ ભાવ વાળા થઈ મોક્ષ પદને – ઉર્ધ્વગતિને પામે છે. भी मास्यनितिमा है- ये भव्या अस्मै आश्वसेनये जिनेश्वराय नति विदधते ते भव्या नूनं निश्चितम् ऊर्ध्वगतयः स्युः। भावार्थ - चेंबर रूप चतुर्थ प्रातिहार्य का वर्णन - हे स्वामिन् ! मैं मानता हूँ कि देववाणों द्वारा डुलाए जाते हुए पवित्र-उज्ज्वळ चवरों के समूह अत्यन्त दूर तक नीचे झुक कर उँचे उछलते हैं। वे मानो ऐसा कह रहे हैं कि जो प्राणी इन श्रेष्ठ मुनि श्री पार्श्वनाथ प्रभु को नमस्कार करते हैं वे शुद्ध भाव वाले होकर सवंगति वाले
बनते हैं। अर्थात् चेंबर कहते हैं कि हम नीचे झुककर फिर ऊंचे उठते हैं उसी प्रकार जो प्रभु को नमन करते हैं वे ऊंचे-मोक्षमें जाते है। (२२) * भन्न - ॐ हत्थुमले विणुमुहुमले ॐ मलिय ॐ सतुहुमाणु सीसधुण ताजे गया आया पाया.
PARTMAKE
RRRRIAkkkk.