Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi

View full book text
Previous | Next

Page 287
________________ મી. ૮૪ કયાણુ, મન્દિા પહાય વિધિઃ તીથ"કર પરમાત્માએ કહેલા અને ગણધર ભગવતી સુધર્માસ્વામિએ પહેલાં જે યૌદ પૂર્વોની રચના સંસ્કૃત ભાષામાં જ કરી હતી. તે કાલના પ્રભાવે પૂર્વો વિરછેદ પામ્યા અત્યારે જે અગ્યાર અંગે પ્રાકૃત ભાષામાં છે તે બાલ ચી પદ્ધ જનેના અનુગ્રહ માટે છે. - તે કેવલિ ભાષિત પ્રાકૃતમાં નિરાદર વાળા થઇ. મી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરે સિદ્ધાન્તને સંસ્કૃતમાં રચવાની ઈછા સંઘને જણાવી. સંઘે વિચાર્યું કે - મી સિદ્ધસેન દિવાકર સુરીશ્વરે આવા વચને બેહવાથી ખુબ પાપ બાંધયું છે માટે શ્રુત સ્થવિરો જ આનું પ્રાયશ્ચિત કહી શકે - તેમણે કહ્યું કે – બાર વર્ષ ગચ્છને ત્યાગ કરી સાધુ વેષને છુપાવી દુરસ્તર તપ તપી પાશાંતિ પ્રાયશ્ચિત વહન કરે તે જ શુદ્ધિ થાય અન્યથા જિનેશ્વર પરમાત્માની આજ્ઞા ભંગ થાય - જે ન શાસનની અદભૂત પ્રભાવના કરે તો બાર વર્ષ પહેલાં પણું પ્રાયશ્ચિત પૂર્ણ થઈ જાય. આ પ્રમાણે શ્રી સંઘની રજા લેઈ સારિક શિરોમણિ શ્રી સિદ્ધસેન દિવાકર સરીધરજીએ ગુમ વેણે સાત વર્ષ પસાર કર્યા.- એક વખત વિહાર કરતાં ઉજૈની નગરીમાં વિક્રમ રાજાને ચાર શ્લોકથી પ્રસન્ન કરી રાજ સામે કડગેશ્વર મહાદેવના મંદિરે ગયા દ્વાર થી પાછા વયા એટલે જ પ્રશ્ન કરે છે કે - તમે દેવને પ્રણામ ન કરવાથી અવજ્ઞા કરી છે. ત્યારે શ્રી સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજી કહે છે કે – મારા પ્રણામને આ દેવ સહન કરી શકશે નહિ? ત્યા જિક્રમ રાજાના કહેવાથી શ્રી સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજીએ ન્યાય-વતાર સુત્ર અને વીર પરમાત્માની સ્તુતિ રૂપ દ્વાત્રિશત્ ત્રિશિકા - એટલે ૩૨ શ્લોક પ્રમાણુ એક- એવીત્રીશ ત્રિકિા - રચી અને ૪૪ શ્લોક પ્રમાણુ એવું કી કહાણુ મંદિર સ્તોત્ર રચ્યું. - ત્યારે શીવલિંગમાંથી ધૂમાડો નીકળે મધ્યાહ્નો પણ અત્રિ થઇ ગઈ - ત્યારબાદ મી અવંતિ પાર્શ્વનાથ સ્વામિના પ્રતિમાજી પ્રગટ થયા. પરમભક્તિથી પરમાત્માને નમી. વિક્રમ રાજાને જૈનધર્મી બનાવ્યા. જૈનશાસનની મહાન પ્રભાવના કરવાથી બી સંઘે પાશાંચિત પ્રાયશ્ચિતના પાંચ વર્ષ પાછળના માફ કર્યા. – શ્રીમદ્ વિજય હાથમીરીધરજી મ. પર્વાધિરાજ આ પર્યુષણાફ્રિકા વ્યાખ્યાન - દ્વિતીય દિને - તીર્થયાત્રામાં લખે છે કે -

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322