Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
I૧૭ll
મા કહે છે કે- ભરતાદિને રાજય આપી હું સંયમને ગ્રહણ કરીશ ... ભારતને અયે દયાના રાજા તથા બાહુબલિને તક્ષ- ૨
શિલાના રાજા બનાવ્યા. બીજા ૯૮ પુત્રોને પણ વેગ દેશના રાજાઓ બનાવી - પ્રભુ સવારમાં પિતાના માતા-પિતાના ભ કતામર
નામાંકિત એક કોડ અને આઠ લાખ સુવર્ણનું દાન દરરોજ એક વર્ષ સુધી આપી - સુદર્શન શિબિકામાં બેસી મહાયત્ર
સિદ્ધાર્થ ઉધાનમાં આવી ફાગણ વદ ૮ ના પાછલા પ્રહરે છ૪તપ પૂર્વક ચાર મુષ્ટિ લોન્ચ કરી સૌધર્મેદ્રની વિનંતિથી પૂજનવિધિ પાંચમી મુષ્ટિના કેશને રહેવા દઇ - સિંહને નમસ્કાર કરી. નમો રિઢાળ કહી રામ સામારૂ સૂવથી સઘળા
સાવધ થેગના પચ્ચકખાણ કરે છે. ત્યારે મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સર્વ સંગીપંચેન્દ્રિય જીના મન દ્રવ્યને જાણનારું છે ચોથું મન: પર્યાવજ્ઞાન પ્રભુને ઉત્પન્ન થાય છે. ભરતેશ્વરાદિએ ના કહેવા છતાં કચ્છ - મહાકછ આદિ ચાર હજાર રાજાઓએ પણ પ્રભુ સાથે દીક્ષા લીધી.... કચ્છ-મહાકચ્છિાદિથી પરિવરેલા આદિનાથ પ્રભુએ મૌનપૂર્વક ત્યાંથી વિહાર કર્યો. પારણાના દિવસે ભગવંતને કઈ સ્થળેથી ભિક્ષા મલી નહિ, એકાંતે સરહ એવા લોકે ભિક્ષા દાનને નહિ જાણતાં હેવાથી સુવર્ણાદિની ભેટ ધરતાં-અદીન મનવાલા પ્રભુ તે કાંઈ ગ્રહણ કરતાં નહિ. હવે સુધા વિગેરેથી જ ગ્લાનિ પામેલા કચ્છ - મહાકછાદિ ચાર હજાર ગંગાનદીના નજીકના વનમાં જઇ છઠું – અક્રમાદિના પારણે નીચે પડેલા ફળાદિને આહાર કરવા લાગ્યા. તથા હૃદયમાં આદિશ્વર રવામિનું ધ્યાન ધરવા લાગ્યા. ત્યારથી વનવાસી જટાધારી રે તાપસ શરૂ થયા – પાવર્તન્ત તતઃ જિાત, તાપસી પનવાસિનઃ નરાધારઃ હિર ફુદ મૂર સર્ગ-૩ -૧૨૩. કચ્છ--મહાકચ્છના નમિ-અને વિનમિ નામના બે પુત્રો હતા. તેઓ પ્રભુની કે આજ્ઞાથી દીક્ષા પહેલા દરદેશમાં ગયા હતા. તેઓ પાછા આવતાં પોતાના પિતાને વનમાં તાપસ વેશમાં જઈને પૂછયું કે- વૃષભનાથ જેવા નાથ હોવા છતાં તમારી આવી દશા કેમ થઈ. ત્યારે તેમણે પ્રભુની સાથે દીક્ષા લીધી. એ બધી વાત કરી અને પ્રભુ પ્રમાણે સુધા વિગેરે સહન ન થવાથી તાપસ થયા છીએ. - અમે પણ પ્રભુ પાસે જઈ
ઝાદ કાઝલ