Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
છે બ્લોક-૩૧. (નમોડત) છે ત્રત્ર તવ વિમાતિ શરાક્રાન્ત - મુશિર્ત તિમાનું પ્રતાપ ી ભકતામર ,
मुक्ताफलप्रकरजालविवृद्धशोभ, प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् स्वाहा ॥३१॥ મહાયન્ચ કથા :- શશાસન્ મુજબ કરનારવિવઢશોમમ્ સર રરઃ ચિતમ્ શનિસભાનુકાકાત્ શત્રત્રમ્ ત્રિગીતઃ પરમેશ્વરમ્ પૂજન- પ્રાથત્ વિમાસિ | ગાથાર્થ:- આઠમાં-છત્ર પ્રાતિહાર્યનું વર્ણન - પ્રભુ! ચંદ્રના જેવા મનેહર-ર૩, સૂર્યના કિરણના વિધિઃ આ
પ્રતાપ-આપને રોકનાર, મતીના સમૂહની રચનાથી વધેલી શેષાવાળાં ઉ*ચે રહેલાં ત્રણ છો આપના ત્રણ જગતના પરમેશ્વરપણાને પ્રખ્યાત કરે છે. જાહેર કરે છે. વિશેષાર્થ :- એ મારા તારક આદિનાથ ! મારી ધ્યાન યાત્રા આગળ ચાલે છે. હું પાછો સિંહાસનથી પણ ઉપર નજર નાંખુ છું તો આપના મસ્તક પર બરાબર અશોકવૃક્ષના ઘેઘૂર ઘેરાવાની નીચે પેલાએક નહીં....બે નહીં. પણ ત્રણ છત્રો મને દેખાઈ રહ્યા છે. આ ત્રણેય છોનીય કમાલ છે. તે પોતે ચાંદીના હેવાથી ચંદ્રની જેવી કાંતિવાળા છતાંય પેલા સૂરજના પ્રખર તડકાંને રોકીને ઉભા રહ્યા છે. ભગવાનના મરતક પર શીળી છાયા ફેલાવી રહ્યાં છે. આમે ય આ ત્રણ છ લાગે છે તે કામણગારા ! વળી તેની કેરણીમાં લાગેલા મોતીઓનાં ઝુમખાની જાળથી છત્રાની શેભામાં કંઈક ઓર જ વધારે થયા છે. પણ મારા પ્રભુ ! હું જાણું છું કે આ છ કંઇ ચૂપચાપ નથી. ઉભા તે તે બધાયને ઘેષણ કરીને કહે છે. જુઓ ! અમને ઘણું છત્રને નહીં પણ અમે જેના મસ્તક પર લટકીને ધન્ય બન્યા છીએ તે ત્રણે ય જગતના પરમેશ્વરને ઓળખે. કેવું સુંદર ! મારા પ્રભુ ત્રણ જગતના પરમેશ્વર છે તે કહેવાનું કામ આ ઘણું છત્રનું છે. આ ૩૧ મા શ્લોક પછી પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ભામંડલ અને દેવદંભ એ ચાર અતિરાયના વર્ણ ન વાળા ચાર કાવ્યો તેત્રકારે સ્વયં બનાવ્યા હતા પરંતુ તેમાં વર્ણવેલ યુગાદિ દેવની સ્તુતિના આકર્ષણથી ચકેશ્વરી દેવીનું આસન ક પતું હતું તેથી તે ચાર કાવ્ય ગેપવ્યા છેશ્રી પંચ પ્રતિક્રમણ સાથે મહેસાણું પાનું ૩૯. માયાર્ચ - અg -ત્રિશા વાર્થિ જે વર્ણન દ્વારા ઇમુ સુમિ :- દે પ્રભુ!
*
**
*
*