Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
#n
ભકતામર
સહાયત્ર
પૂજન
વિધિઃ
******
: ॥૬॥
ચંદ્ર વડે અંધકારને નાશ થઈ ગયા છે તેા હવે રાત્રે ચંદ્રમાં વડે અને દિવસે સૂર્યથી શુ` કા` છે? પ્રભુ ! તમે મલી ગયા પછી કોઈની ય જરૂર નથી. વિશેષા་:- હું નાથ ! આ બધી રાતલડીએમાં શુ ચંદ્રમાની જરૂર છે ? આ ચમકતા દહાડામાં સૂર્ય'ની શી જરૂર છે ? અરે! અંધારૂં દૂર કરવા ચાંદ અને સૂરજની જરૂર છે ? ના....ના...ના.... એ બિચારા સૂરજને....ચાંદને શુ' ખબર કે અજ્ઞાનનું ઘર અંધારુ હૈ દેવ ! તમારા સુખચંદ્ર ક્ષણવારમાં દળી નાંખ્યું છે. હવે તે દુનિયામાંથી ચાંદ અને સૂરજને વિદાય... જુઆને... પેલા કાળા ભમ્મર વાળા પાણીના ભારથી ઝુકી રહ્યાં છે. અને વરસુ વરસુ થઇ રહ્યા છે. પેલા શાલી ડાંગરના ભર્યા ભાદર્યા અને ભરેલા ડુંડલાથી ડાલતા ખેતરને એ વાદળની કેટલી ગરજ ? પાકી.... પાકી ગયા છે... હવે એ મેઘલા ! તું વરસે તેા ય ભલે અને ન વરસે ા ય ભલે. પ્રભુ ! અજ્ઞાનના અંધકાર તા તમે ઉલેચી નાંખ્યા છે. આ ચાંદ ! એ સૂરજ ! હવે તમે ઉગા તા ય ભલા ! આથમેા તે। ય ભલા. હા તા ૫ રળિયામણા, ન હેા તા ય ળિયામણા. માયાર્થ:- મુઠ્ઠી સાંતશયતા :– હે નાથ ! આવ मुखचंद्र द्वारा समस्त अंधकार पाप का नाश होता हैं तब रात्रि में चन्द्र के उदय का क्या प्रयोजन अथवा दिन में सूर्योदय का क्या अर्थ ! जैसे पके हुए शालि धान्य के बन्द्वारा पृथ्वी शोभित होने के बाद पानी के बोझ से नम्र हुए बादलों- मेघ का क्या काम हैं ! अर्थात् जैसे तृण, लता और धान्यादि पक जाने के बाद मेघ मात्र कीचड और सर्दी आदि क्लेश-कष्ट का कारण होने से निष्फल हैं, उसी प्रकार आपके मुखचन्द्र द्वारा पापरूपी अंधकार नष्ट होनेके बाद चन्द्र और सूर्य मात्र शीतलता और उष्णता के कारण होने से निष्फल हैं उनका फिर क्या प्रयोजन हैं अर्थात् कुछ भी नहीं ॥१९॥
ય
સ્થા−૧૧. લક્ષ્મણને ચન્દ્રપ્રાપ્તિ :- ઉજ્જૈની નગરીનું અપરનામ વિશાલાનગરીમાં લક્ષ્મણું નામના શ્રાવક આચાર્યદેવ રામચદ્રસૂરીશ્વરજી થી ધર્મ પામ્યા હતા. એક દિવસ રાત્રે પવિત્ર થઇ શ્રી ભકતામર સ્તત્ર સ્મરણુ કરવા બેઠા. આગણીશમાં લેાકમાં મન લયલીન છે ત્યાં શ્રી ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા અને સામે દેદીપ્યમાન ચન્દ્રમ ડેલ
***************