Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
ભકતામર છે મહાય જ
જનવિધિ
સ્વામિનો આશ્રય કરનારા તેઓને ઇચ્છા મુજબ કરતાં કેણ રેકી શકે? કઈ નહિ. અર્થાત સર્વગુણોના ચિરસ્થાયી જ આધાર આપ જ છે. વિશેષાર્થ –' એ માનવ લોકના...... ઓ પાતાળ લોકના... ઓ દેવલોકના મુગુટ ત્રણ લોકના
હ૫૪ ઇશ્વર ! સંપૂણ મલથી રચેલા. ચંદ્રની કલાના કલાપ જેવા – ધોળા દૂધ જે તમારાં ગુણો આ ત્રણે ભુવનને ઓળંગી ગયા છે. તમારા આ તાજા-માજા થયેલા ગુણે કયાંય નથી સમાતા. એ દેવ! તમારા ગુણે યે ગજબ છે. ત્રણ ભુવનમાં તેને કેક કટોક નથી. તમારા જેવા સ્વામિને શરણે રહેલા ગુણોને ત્રણે ય જગતમાં મનની મોજ પ્રમાણે છે કરતાં કેણ રોકી શકે તેમ છે? માવાર્થ :- નમુ છે શી કપાઈ હતે હૈ:- દે નાથ ! જૂળના જે વ શ પૂર્ણ कला के समूह जैसे उज्ज्वल भापके गुण त्रिभुवन को लाँघ जाते हैं तीनों जगत में व्याप्त हो जाते हैं जो तीनों जगत के एक ही नाथ को भाश्रय माने हुए हो उन्हें स्वेच्छापूर्वक विचरण करने से कौन रोक सकता है ! र्थात् कोई नहीं ॥१४॥
કથા-૭. હાહીનું ડહાપણ - અણહિલપુર પાટણમાં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ભક્ત સત્ય નામે શેઠ. અને તેમને એકની એક ડાહી નામની પુત્રી હતી. આઠ વર્ષની ડાહીઓ બાયવયમાં નિયમ લીધે કે-થી પંચાસરા પાર્શ્વનાથ સ્વામિના દર્શન અને પરમ ગુરૂદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને વંદન કરીને પછીજ ભેજન લેવું ડાહી મટી થતાં તેનું ભરૂચ વેવિશાળ થયું. લગ્ન થયા બાદ જાન પાટણથી ભરૂમના માર્ગે આગળ વધી – ભજનના સમયે પડાવ પડય-રસોઈ બની. હાહીના સસરાએ કહ્યું પુત્રી જમી લે? બ્રહી કંઇ બોલતી નથી. બધાને લાગ્યું કે- પિતાનું ઘર છોડવાના વિરહના દુઃખથી ડાહી જમતી નથી. બીજા પણ ભજન વિનાના રહ્યા આગળ વધતાં રાત્રે જાનને પડાવ પહયે, સો. થાકયાં પાકયા સૂઈ ગયાં. ડાહી શ્રી ભકતામર સ્તોત્ર ગણવા લાગી.-૧૩માં ૧૪-માં કલોકના ધ્યાનમાં રાત્રિને પ્રથમ પ્રહર પરે થતાં મી ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને કહ્યું કે—તારે શું ખામી છે? ડાહી કહે, હે દેવી! મારૂં વ્રત પૂર્ણ કરે? તેવીએ. તે જ સમયે ડાહીને-નિર્મળ ઉજજવળ
R