Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
TEારા
લકતામર પહાયન્ટ છે yur-
લાગ્યું છે. લાગે જ ને? પેલા ચંદ્રના કિરણ જેવા નિર્મળ જળથી છલકાતે ક્ષીર સમુદ્ર. તેમાં તેના મીઠાં નીર છે હોય. એ ક્ષીર સમુદ્રને પોતે પોતે-આ ખારા ખારા ઉસ જેવા ખારા સમુદ્રનું ખારું પાણી કેણુ પીવે ? પ્રભુ! તમારી કપા નીર પાસે મને બધા ય ખારા જળ લાગે. મારાર્થ:- વિનેશ્વર ઇ ટન ST ## કહતે હૈ:-- દે ઇમુ ! અનિમેષ દfણ છે निरन्तर वर्शन करने योग्य आपको एक बार देखने पर मनुष्य की आंख अन्यत्र संतुष्ट नहीं होती। चन्द्र की किरणों के समान * कांतिमय उज्जवल क्षीर समुद्र का जल पीकर फिर लवणसमुद्र का खारा पानी पीने की कौन इच्छा करे ॥११॥
કથા-૫. કપર્દીની કામધેનુ - ગુજરાતની ગરવી ભૂમિ ઉપર વનરાજ ચાવડાએ વસાવે- આજે પણ જ્યાં જ ૧૨૫ જિનમંદિર અને શ્રીપ'ચાસપાશ્વનાથસ્વામિ આદિ પાંચ હજાર પ્રતિમા ભગવતેથી સુશોભિત એવા અણહિલપુર પાટણમાં બારમાં સકામાં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી - ૧૮ દેશમાં અમારિનું પાલન કરાવનારા-આવતી ચોવીશીમાં શ્રેણિક મહારાજાના જીવ પ્રથમ તીર્થકર થનારા બા પાનાભ સ્વામીના ગણધર થઈ ત્રીજા ભવે મોક્ષે જના- ચૌલુકય વંશના શજવી પરમહંત કુમારપાલ મહારાજ રાજય કરતા હતા. તેમને શીલવ્રતધારિણી ભોપાલદેવી રાખી હતી અને વાક્ષદ આદિ મહામંત્રી હતા ત્યાં ધન વિનાના ધર્મપ્રેમી કપર્દી નામના શ્રાવક નિત્ય શ્રી નમસ્કાર મહામત્ર તથા બી ભકતામર સ્તોત્ર ગણતા હતા. એક દિવસ ૧૦ અને ૧૧માં હોકને એકાગ્રતાપૂર્વક ધ્યાન કરતાં શ્રી પ્રથમ તીર્થંકર આદિનાથ સ્વામિના અધિષ્ઠાયક યક્ષિણી ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા અને ક્ષર્દીને કહ્યું કે – હું દરરોજ સાંજે તારે ઘેર નન્દિની કામધેનુ બનીને આવીશ તારે કુબમાં એ ગાયને દેહવી એ-ઘડામાં રહેલું દૂધ સુવણું બની જશે. આમ એકત્રી દિવસમાં ૩૧ ઘડા સુવર્ણના બની ગયા.- કપર્દી એ કહ્યું કે હે ભગવતિ! હવે મને દૂધ આપે કપર્દી એ કામધેનુ ગાયના દૂધની ખીર બનાવી ચતુર્વિધ બી સંઘનો લાભ લીધે. કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ