Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
શ્ર શકતામર સહાયત્ર
પૂજન
વિધિ
*******
સાધુ-સાધ્વીજીને ભક્તિપૂર્વક ખીર વહેારાવી. શ્રી કુમારપાલ મહારાજાને સપરિવાર સાધર્મિક ભકિતના લાભઈ આપવા આમંત્રણ આપ્યુ.. ખીર સિવાય બીજી કોઇ રસાઈ બનાવી ન હતી.-નિત્ય બત્રીસ જાતના ભેાજનને જમનારા કુમારપાલ મહારાજા આદિ એ આવી દિવ્ય ખાર કોઇ દિવસ ખાધી તેા નથી પરંતુ નીરખીચે નથી. બધા આ કંઠે જમ્યા પછી દર્દી વિનતીપૂર્વક હાથજોડી કુમારપાલ મહારાજા આદિ ને અદર લઇ ગયા. ૧૮ દેશના માલિક કુમારપાલ મહારાજાનાં રાજ ભડારમાં પણ આવા દિવ્ય ચરૂએ ન હતા. તે જોઇ સૌ શ્રી ભકત્તામર સ્તાત્રના મહિમાથી આશ્રમચકિત થયા. – અને મહારાજાએ ને મહામત્રી પદ આપ્યું - એકદિવસ રાજસભામાં વિદ્વાન પશ્ચિતથી ખુરા થયેલા કુમારપાલ મહારાજાએ કહ્યું કે-મારી પાસે એવા કોઇ શબ્દો નથી કે જેની હું ઉપસ્યા આપી શકુ? આ સાંભળતાંજ કપર્દી મન્ત્રી ટેબલ ઉપર જોરથી હાથ પછાડી ખેલ્યા કે – આવા મૂખ મહારાજાના અમે મત્રી બન્યા અમારી જીંદગી ધૂળમાં ગઈ – કુમારપાલ મહારાજા ના આ રાદો સાંભળી વિસ્મિત થતા ખેલ્યા કે મત્રીશ્વર ૧૮ દેશ જીતતાં જેટલા શ્રમ પડયા છે તેમાં કોઈએ પણ આવુ અપમાન ક્યું નથી. અને આજે મારી એવી શું ભૂલ થઈ ગઈ કે જેથી તમે આટલા બધા ગુસ્સે થઇ ગયા. ત્યારે મહામ`ત્રીશ્વર કપ મેલ્યા કે–માફ કરજો સ્વામિન – આપના કાકાળી મહારાજા સિદ્ધરાજ જયસિંહની વિન તિથી–સાડા ત્રણ કરોડ લેાકના રચનારા-આપના પરમગુરૂદેવ શ્રીજીએ એકજ વર્ષમાં ૧। લાખ શ્લાક પ્રમાણુ પંચાંગી સિદ્ધ હૈમ વ્યાકરણ એકલા હાથે રચ્યું છે. તેએમજી અત્યારે હાજર છે. અને આપ આવા મૂખ રહી જાય. - ઉપમા અને ઉપમાન જેવા રશદે પણ આપના ખ્યાલમાં નથી તે કેમ ચાલેગુર્જર સમ્રાટ્ કુમારપાલ મહારાજા ૪૯ વર્ષની ઉમરે પાટણની રાજગાદીએ આવ્યા ત્યાર બાદ ૧૮ દેશને જીત્યા આટલી મેાટી ઉમરે આટલા મોટા રાજકા માંથી સમય કાઢી અને પાલખીમાં બેઠા બેઠા પણ સિદ્ધ હુમ-વ્યાકરણ ઇસ્થ .. અને ૩૩ લેાક પ્રમાણ સ'સ્કૃતમાં – નમ્રાવિહાવવુજી.... સાધારણ જિન સ્તવન રચી શકયા. સાઢાત્રણ ક્રોડ અજૈનને જૈન બનાવનારા - કલિકાલ સર્વીસ હેમચ'દ્રસૂરીશ્વરજી મહારાજા અને - જેમના રાજ્યમાં માર
*****
૪૭||