________________
-
-
प्रमेयचन्द्रिकाटीका श.७ उ.२ २.३ प्रत्याख्यानस्वरूपनिरूपणम् ३९५ ये उत्तरगुणवन्तस्ते नियमतो मूलगुणचन्त एव, देशमूलगुणवन्तस्तु कदाचिद् उत्तरगुणवन्तः स्युः, कदाचित् तद्रहिताश्च स्युः, तत्र च ये एव तद्विकलास्ते एवात्र मूलगुणवन्तो ग्रहीतव्याः, ते चान्येभ्यः स्तोका एच, बहुतर यतीनां दशविधपत्याख्यानयुक्तत्वात्, तेऽपि च मूलगुणेभ्यः संख्यातगुणा एव सन्ति नो असंख्यातगुणाः, सर्वयतीनामपि संख्यातत्वात् , देशविरतेषु तु मूलगुणवद्भ्य इतरेऽपि उत्तरगुणिनो लभ्यन्ते, ते च मधुमांसादिविविधप्रत्याख्यानवशाद् करनेवाले जीवतो सब से कम ही हैं । परन्तु जो उत्तरगुणप्रत्याख्यानियों में असंख्यगुणिता प्रकट की गई है तो उसका अभिप्राय ऐसा है कि देशवत संबंधी उत्तरशुणवाले और सर्वत्रत संबंधी उत्तर गुणवाले असंख्यात गुणित हैं क्योंकि सर्वविरतियों में जो उत्तरगुणवाले होते हैं वे तो नियम से मूलगुणवाले होते ही हैं, परन्तु जो देशमूलगुणवाले होते हैं वे कदाचित् उत्तरगुणवाले हो भी सकते हैं
और कदाचित् नहीं भी हो सकते हैं। जो उत्तरगुणों से रहित होते हैं वे ही यहां मूलगुणवाले रूप से गृहीत हुए हैं। सो ऐसे जीव अन्य जीवोंकी अपेक्षा थोडे ही हैं। क्यों कि मुनिजन अधिकतर दशप्रकार के प्रत्याख्यानों से युक्त होते हैं। सो वे मुनिजन भी मूल गुणवालों की अपेक्षा संख्यातगुणें ही हैं, असंख्यातगुणें नहीं, क्यों कि समस्त मुनिजन संख्यात हैं। देशविरतिवालों में तो जो मूल गुणवाले होते हैं उनसे अतिरिक्त दूसरे भी उत्तरगुणवाले जीव पाये जाते हैं, जो मदिरा मांस आदि के त्यागी होते हैं-सो ऐसे ये जीव કારણ એ છે કે દેશવત સ બ ધી (દેશત, અ શતઃ) ઉત્તરગુણવાળા અને સર્વવ્રત સંબંધી (સ પૂર્ણતઃ) ઉત્તરગુણવાળા પ્રત્યાખ્યાની અસ ખ્યાતગણ હોય છે, કારણ કે સર્વે વિરતિમાં જે ઉત્તરગુણવાળા હોય છે તેઓ નિયમથી જ મૂલગુણવાળા હાય જ છે, પરંતુ જે દેશમૂલગુણવાળા હોય છે, તેઓ ક્યારેક ઉત્તરગુણવાળા સ ભવી પણ શકે છે અને કયારેક નથી પણ સંભવી શકતા. જે જીવો ઉત્તરગુણેથી રહિત હોય છે, તેમને જ અહીં મૂલગુણવાળા રૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે. એવા છો તે અન્ય જીવ કરતાં ઓછી જ હોય છે, કારણ કે મુનિજન અધિકતર દશ પ્રકારના પ્રત્યાખ્યાનેવાળાં હોય છે. એવાં મુનિજન પણ મૂલગુણવાળા કરતી સંખ્યાતગણું જ છે, અસંખ્યાતગણું નથી, કારણ કે સમસ્ત મુનિજન સંખ્યાત જ. દેશવિરતિવાળાઓમા તે જે મૂલગુણવાળા હોય છે તે સિવાયના બીજા પણ ઉત્તરગુણવાળા ને સદ્દભાવ હેય છે, જે મદિરા, માંસ આદિના ત્યાગી હોય છે, તે એવા તે જીવે ઘણાં જ હોય છે.