Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ કિંચિદ્ વક્તવ્ય સંવત્ ૧૯૮૯ માં મારૂં' ચાતુર્માસ ડાદરામાં થયું તે દરમિયાન ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ પ્રસંગેાપાત્ત મારી પાસે આવતા હતા. આમાંના એક પ્રસ ંગે, તે તુલ્શકૃત Inscriptions of Ashoka લાવ્યા હતા અને તે વાંચવાન મને આગ્રહ કર્યાં હતા. આ ઉપરથી, મેં એ ગ્રંથ ૩-૪ વાર વાંચી જોયા, પણ તેમાં દાક્તર સાહેબની માન્યતા અનુસાર, મને કશુંયે ન જણાયું. અશાકના શિલાલેખામાં, જેના સંબધી અનેક સ્થળે નિર્દેશ છે એમ પણ કંઇ માલૂમ ન પડયું. અશોકના ત્રીશેક લેખામાં માત્ર એક લેખમાં, નિગ્રંથ (જૈના ) સ’બધી, એક જ વાર નિર્દેશ થયેલે છે. આ નિર્દેશ પણ તેમના ૧૪ ખડકલેખામાં નહીં, પણ દિલ્હી–ટાપરાના સ્ત ભલેખમાં ગોણપણે જ થયેલેા છે, કારણ કે સંધા, બ્રાહ્મણા, આજીવિકા અને વિવિધ પ`થા સાથે જ નિગ્રંથ ' શબ્દ વાપરવામાં આવ્યે છે. જ " આમ અશોકના લેખામાં, જેના માટે એક જ વાર નિર્દેશ થયા છે એવી મને ખાત્રી થતાં, હું દાક્તર સાહેબનાં મ‘તન્યથી ચિકત થઈ ગયા. પરિણામે અશેાકના શિલાલેખા સ"ખ"ધી તેમનાં મ`તન્યને, મારા તરફથી કઇએ સમયન ન મળ્યુ. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 78