Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંથી જેમ કમળ પાકે તેમ સ'સારરૂપી કાઢવમાં સતા પાકે છે. આ રીતે પૂ. આચાય દિવાકર ઘાસીલાલજી મહારાજ સાહેખનું જીવન પણ કમળ સમાન છે. પૂ. આચાર્ય દિવાકર ઘાસીલાલજી મહારાજ સાહેબની બાટવિયા કુટુંબ પર ઘણી જ અમીદિષ્ટ છે. તેમના ઉપદેશ અને પ્રેરણાથી આખું કુટુંબ ધર્માંના રંગે ર ંગાયેલુ છે. તેના ઉદાહરણરૂપ ઇન્દુમ્હેન હાલના ઇન્દિરાબાઇ મહુાસતીજી ઈંદુમ્હેન ત્રણ ભાઇની એકની એક વહાલી છ્હેન હતી. જ્યારે તેઓએ ભાગવતી દીક્ષા અંગીકાર કરવાના વિચાર પ્રદર્શિત કર્યાં ત્યારે ભાઇએ અને ભાભીએ એ સમજાવવા અથાગ પ્રયત્ન કર્યાં પણ જેનું હૃદય વૈરાગ્યના રરંગે ર'ગાયેલુ હાય તેને કઈ અસર થાય ખરી ? ભાઇએ અને ભાભીએએ કહ્યુ' ‘સ'સારમાં રહે. તે સારૂં સંયમ માર્ગ એ તા કાંટાળો માગ છે. તે માર્ગ વિચરવું' કઠીન છે. સસારના સુખા છેડવા સહેલા નથી, ખાવીશ પરિ પહેા સહેવા કઠીન છે. તમારી પુષ્પ સમી નાજુક વય છે અને આત્માન્નતિના માર્ગ ખૂબ જ કઠીન છે. અને ઘણી સાધના માંગે છે.' તેઓએ પૂછ્યું' કે, આ કાંટાની ધારે ચાલી શકશે ? માત-પિતાની મમતા છેાડી શકશે? ઇન્દુùને પ્રત્યુત્તર આપ્યું
મળે છે કષ્ટ લીધા વિષ્ણુ, જગતમાં ઉન્નતિ કેાને ? વિહંગા પાંખ વીજે છે, પ્રથમ નિજ ઉડ્ડયન માટે’
આમ કહી તેમણે જણાવ્યુ કે મારી સંપૂર્ણ તૈયારી છે આ અંતરના ઉંડાણુના વૈરાગ્ય હતા વળી તેમણે કહ્યું કે, જેને મન સંસાર એક અનની ખાણુ છે, અને અનર્થની ખાણમાંથી જેને ઉગરવુ છે, છૂટવુ` છે તેને કાણુ રાકનાર છે ? ક્ષણિક સુખને છેડી નિત્ય અને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવાની મારી ઈચ્છા છે. આ જિંદગીને શું ભરેસા છે? મારૂં મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે તેમાંથી ટુ' પીછેહઠ કરવાની નથી.
પૂ. આચાર્યશ્રીની પ્રેરણાથી પ્રેરાઈને શ્રી આઠકોટી દરિયાપુરી સ’પ્રદાયના પંડિતરત્ન શાંતત્રભાવી સરલ હૃદયી, વ્યાખ્યાનવાચસ્પતિ જીવનની ભૂમિમાં જ્ઞાનદર્શન અને ચારિત્રના ચાગ્ય બીજ વાવનાર સફળ કૃષક ! વિદુષી
પુ તારાબાઇ મહાસતીજી તથા જ્ઞાન ધ્યાનના પ્રેમી, ચિંતનશીલ, પ્રભાવશાળી, કર્તવ્યનિષ્ઠા શાંત સ્વભાવી પૂ હીરાભાઇ મહાસતીજી પાસે સંવત ૨૦૨૨ ના વૈશાખ સુદ્ર ૧૧ ને રવીવારે તા ૧-૫-૬૬ ના રાજ મહામુલી ભાગવતી દીક્ષા અંગિકાર કરીને માતા-પિતાના નામને દીપાવી બાટવિયા કુટુંબને ધન્ય કરેલ છે. જેમ વૈભવ સામે ત્યાગ, સમૃદ્ધિ સામે સમર્પણુ, તેમ આ કુટુબે ત્યાગી વ્યક્તિની જૈન સમાજને ભેટ આપી.
આ રીતે દાદાના ધાર્મિક સસ્કારી પૌત્રી પર પડ્યા અને આખા કુટુંબને જેણે દીપાવ્યું અમ આખું' કટુબ એક વ્યક્તિના સંસ્કારથી ધર્માંના રંગે રંગાઇ ગયુ તે આપણે જોઈ શકવા અને દ્વીપથી દીપ જલે' શીક સાક મન્યુ' છે,
For Private And Personal Use Only