Book Title: Anandghanpad Sangraha Bhavarth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ ( ૮ ) હારી સરળતા યોગથી કે શત્રઓ મિત્રો બને, હારી સરલતા એવી કે ઢોંગીઓ આવે કને; એ ઢોંગીએ તુજ સંગથી ધર્મ બન્યા એ દેખીયું, આશ્ચર્ય શું! પારસ થકી લેતું સુવર્ણજ પેખીયું. તુજ ચિત્તમાં શત્રુ નહીં કે ખૂબ દેખી જાણીયું, બુરું કરે નહીં કેઈ અન્ય લક્ષ્ય એવું જણાયું; તુજ ચિત્ત વાણું કાયમાં કૃત્રિમતા દેખાય ના, સતે ખરા વિરલા જનો અનુભવ વિના પરખાય ના. રાચી રહ્યો ચારિત્ર્યમાં તુજમાં ખરું દેખી અહે, બેલે તથા ચાલે નહીં કે ઘણું અનુભવ લહે; પંચાત ના પરની કદિ નિજ આત્મમાં રંગાઈ, હાલા હૃદયના સગુરૂ મેં ધ્યાનમાં તુજ સ્થાઈયો. આશા ગુરૂની પાળીને તે ભક્તિસેવા સાચવી, પાસે રહી જેઈ ઘણું મેં વાત એતે અનુભવી; ઉપકાર અપરંપાર હારા પાર પામું નહિ ખરે, બુદ્ધચબ્ધિ ત્યારે બાળ તારી સત્ય સ્તુતિ કરે. તારી કૃપાથી ગ્રન્થ આ રીય અહો સાહસ કરી, અર્પણ કરું કમપદ્મમાં ઉપકારતા ચિત્તે ધરી; અર્પણ કરીને ગ્રન્થ આ તુજ બાળ મન હર્ષ ઘણું, માબાપ આગળ બાલુડાના બોલ જેવું આ ભણું. વ્હાલા હદયના પ્રાણુ! પ્રેમે ગ્રન્થ આ સ્વીકારશે, જે ભૂલ ચૂકજ હોય તે મારી દઈને તારશે; જેવું રચ્યું તેવું સમર્પણ ભકિતથી કીધું ખરું, બુધ્ધિ તે સ્વીકારીને આનન્દ પામે ગુરૂ. ૧૧. સં. ૧૯૬૯, ૧ પોષ વદ ૫–અમદાવાદ. | લેખક, શ્રીસુખસાગરગુપદપંકજભૃગ, મુનિ બુદ્ધિસાગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 812