Book Title: Anand Sudha Sindhu
Author(s): Sagaranandsuri
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 7
________________ उपोद्घात '"" પ્રાતઃસ્મરણીય પરમપૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચદ્રસૂરીશ્વરજી “ગુરૂ”નું લક્ષણ માંધતાં જણાવે છે કે antarer धीरा, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥ આ લક્ષણ બાંધી તેઓશ્રી ગુરૂ”માં એ ગુણા હોવાનું જણાવે છે (1) સામાયિકમાં સ્થિત રહીને મૂલગુણ અને ઉત્તરગુણુ એ એ પ્રકારના ભેદવાળું ચારિત્ર પાળનાર, અને (ર) ધર્મના ઉપદેશ આપનાર. પહેલા ગુણ સાધુ માત્રનું સાધારણ લક્ષણ છે, અને ખીજો ગુણ ગુરૂનુ અસાધારણ લક્ષણ છે. ધર્મોપદેશકપણાના બીજો ગુણુ ફક્ત હાય તેા તે પુરતા નથી. ગુરૂ તરીકેની પેાતાની ફરજ અદા કરવાને માટે દરેક ધર્મપદેશકમાં પેહેલા ગુણ હોવોજ જોઇએ. જો તે ગુણ તેઓમાં ન હોય અને એથી ઉલટું સ્રી ધન ધાન્ય વિગેરે સની અભિલાષા રાખનારા હોય, ભક્ષ્યાભક્ષ્ય પેયાપેયના વિવેક ન રાખતાં સ ભક્ષણ કરનારા હોય, પરિગ્રહ ધારણ કરનારા હોય, બ્રહ્મચર્યપાલન કરનાર ન હોય, અને પરિગ્રહ તથા આરંભમાં મશગુલ રહેતા હોય તે ગમે તેવા વિદ્વત્તા ભરેલા ઉપદેશ તેએ આપે, છતાં પણ સંસારસમુદ્રમાંથી પેાતાના અનુયાયીએને તારવાને તેઓ કદી પણ સમ થતા નથી. પેાતેજ સ’સારના કીચડમાં રચીપચી રહેલા હૈય તે બીજાને નિ`લ કેમ બનાવી શકે? પાતે દરિદ્ર હોય તે બીજાને કેમ શ્રીમાન કરી શકે ? ધમ ગુરૂની ખાસ કરજ છે કે પેાતાના અનુયાયીઓને સદ્ધના ઉપદેશ આપી તેઓને ધર્મને માર્ગે ચઢાવવા. તે ફરજ અદા કરવા માટે એક તા તેએએ પાતાનું વર્તન આદર્શરૂપ રાખવું જોઈએ, એટલે કે સાધુને ચાગ્ય સર્વે સા તેમનામાં હોવા જોઈએ, અને ખીજું તેઓએ સતત ધર્મપદેશ આપી શ્રોતાવના વિચાર, વાણી અને વર્તન ધર્મને અનુસરતા કરવા ઉદ્યમશીલ થવું જોઇએ. $6 આ પ્રકારના બે ગુણવાળા હોય તેમનેજ ગુરૂ તરીકે માનવાનું ક્રૂરમાન જૈનશાસ્ત્રમાં કહેલું છે. ગુરુનુ અસાધારણ લક્ષણ “ધર્મોપદેશક” એવું આપેલું લેવાથી એ જાણવાની જરૂર રહે છે કે આમાં નિર્દિષ્ટ કરેલા “ધર્મ” કાને કહેવા ? સંસાર વ્યવહાર ચલાવવા માટે અનેક પ્રકારના કાર્યો કરવાના હોય છે અને તેને પણ વ્યવહારિકધર્મ કહેવામાં આવે છે. આ અને આ પ્રકારના અન્ય ધર્મમાં સબંધી ઉપદેશ આપે તે તે ગુરૂ કહેવાય કે નહિ ? આ પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ રીતે જણાવાયલું છે કે ધર્મ સંનિતં યતિમાત્ર સંયંધિમેભિન્ન ના ચિન્તીતિ ધર્મોફેશજાઃ ।। સવર્ અને નિર્જરા એ એ જૈન સિદ્ધાતમાં પ્રસિદ્ધ નવ તત્વા પૈકીના એ તત્વા છે. સંવર એટલે નવા આવતાં કર્માને રાકવાં તે, અને નિર્ઝા એટલે આત્માની સાથે લાગેલા કમેêના નાશ કરવા તે. મુખ્યપણે આ એ કાર્ય સાધવામાં સહાય ભૂત થાય તે પ્રકારના ઉપદેશ હોય તેજ ધર્મોરેશ કહી શકાય. અથવા ખીજી રીતે કહેવામાં આવે તેા ધર્મના પતિધર્મ અને શ્રાદ્દધર્મ એ મુજબના એ પ્રકાર પાડેલા છે, જેને સર્વવિરતિ ધર્મ અને દેશવિરતિ ધર્મ પણ આપણે કહી શકીએ. એ એ પ્રકારના ધર્મના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 376