________________
૧૨
વિજ્ઞાપના.
અમે! તરફથી અત્યાર સુધીમાં જૂદા જૂદા વષયના પ્રાચીનગ્રન્થા લગભગ ૨૨ છપાઈને બહાર પાડવામાં આવ્યાં છે જેમાં ફિલોસોફી, ઔષદેશિક, કાગ્યે, રાસેા અને ખીજા કેટલાક ધાર્મિકવિષયના ગ્રન્થા છપાયા છે. તેવા પ્રાચીન અપ્રસિદ્ધ ગ્રન્થા મુનિ મહારાજો, ભડારના કાર્ય વાહુકા, શ્રાવક કે અન્ય વ્યક્તિઓ પાસે હોય તેએ મહાશયા, તે મૂળપ્રતે અમેને આપવા કૃપા કરશે તે તેવા અપ્રસિદ્ધગ્રન્થાને સવેળા બહાર આણવાનુ' અમે અમારાથી ખનતુ' કરીશુ. આવા ત્થા એ પાસે હાય તેએને તે ગ્રન્થવિષે અમાને જાણ કરવા વિન`તિ છે.
૪૨૬,
Jain Education International
મગનલાલ વેલન્સ' કલા, જવેરી બજાર, શેડ દેવચંદ લાલભાઇ જૈન પુ૦ ફ્રેંડ,
સુખાઇ.
For Private & Personal Use Only
www.jainelibrary.org