________________
૨૪
વિશેષ પત્રવ્યવહાર અને બને ત્યાં જાતે જઈ તપાસ કરવા ગ્ય ધાર્યું. જેમ કરવાથી મુનિરાજ શ્રીવલ્લભવિજય અને ભાવનગરનિવાસી શેઠ કુંવરજી આનંદજીના આ પ્રમણે પત્ર મળ્યા, જે ઉપયોગી જણાયાથી અત્રે ટાંકું છું.' તેમજ પૂનામાં વિ. સા. ન્યા. ૨. શ્રી શાંતિવિજયને મળતાં તેઓએ પણ જણાવ્યું કે “સ્થાનકથીઓએ છપાવેલી પ્રતેમાં મૂર્તિપૂજાના પાઠો કાઢી નાંખીને યવતદુવાઓએ ગોઠવી દીધું છે, કે જે પ્રમાણે તેઓ કરતા આવ્યા છે. માટે તમારે જરૂર છપાવ અને તમારી છપાવેલ પ્રત બરાબર તપાસી લેવી. ”
મુનિરાજ શ્રીવલ્લભવિજયે આ ફંડના કલાક શા. મગનલાલ વેલચંદારા મારા પર પૂને લખાવેલ પત્ર.
મુંબઈ તા. ૨૦-૩-૧૪ કેટલીક બીના નીચે લખી છે જે તપાસ્યાથી ખબર પડશે.
૧. ઢાલ ચોથી પાને ૧૧ મે મૈત્ય તથા યતિની વાતને બદલે તપાસ કરાવી હતી. તે વખતે સ્થાનકપથી ગ્રન્થ ના હોય? જ્યારે પંન્યાસ શ્રી કમળવિ જયતરફથી મુનિ શ્રીલભવિજય એ ઉત્તર આવ્યો કે “અમે તે ગ્રન્થ જે નથી માટે તમારે પૂર્ણ તપાસ કરી કામ કરવું. “ જેથી પં. શ્રી આનંદસાગરને વિશેષ ખાત્રીમાટે તેનાં કેટલાંક પૃષ્ઠ કન્યાં જેને તેઓશ્રી તરફથી આ પ્રમાણે ઉત્તર આવતાં શરૂ કરેલું કાર્ય આગળ લંબાવ્યું હતું:
“ આ રાસે જતાં કર્તા (પ્રતિમા નહિ માનનાર) લેકાગચ્છના કે ટૂંટીયા નથી. પણ વિજયમતી (વીજામત)ના સાધુને કરેલો છે. છપાવવામાં અડચણ જેવું લાગતું નથી.”
(પેટલાદ. એપ્રિલ ૧૯૧૩) આ જે પાકા ટાંકવામાં આવ્યા છે તે મે મ. શાહવાળી છપાવેલી પ્રતિને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org