________________
૧૪
અર્થાત્ તેમને વેષ લુપક (લાકા)ના જેવા હતા પણ તે વધારામાં કંડા-દડ રાખતા હતા, ૭
-
मूलम् - "सुअक्खित्तदेवयाईण थुइदाणनिसेहगो जओ एसो" व्याख्या -- “ श्रुतक्षेत्रदेवतादिस्तुतिदाननिषेधकः" इतिगाथार्थः ॥ ८ ॥ અર્થાત્ શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતા વગેરેની સ્તુતિ કરવાના નિષેધનાર હતા. ૮
(અર્થાત્—જેવી રીતે પૂર્ણિમાપક્ષનું ખંડન, પાંચમની સવ રીતું ખંડન, દેવતાની સ્તુતિના નિષેત્રનું ખંડન પૂર્વે કરાયું છે તે પ્રમાણે અત્રે પણ જાણી લેવું! અત્રે તે વિષે ક્રૂરી વિવેચનની જરૂર જોતે નથી.)
અસ્તુ ! આટલા ઉપરથી વાંચકાના સમજવામાં ાવી જશે કે રાસકાર પ્રતિમાને તા જરૂર માનવાવાળા હતા.” હુઢકાએ; પ્રતિમા વગેરેનેન માનવાને લીધેજ તે પા કહાડી નાંખી સ્વમાન્યતા સિદ્ધ કરવા પ્રયત્ન કર્યાં હાય, એ શુ* સાઁભવિત નથી ?
વિજયગચ્છ, એ વિજામતનુજ અપરનામ છે એવા પૂરાવા શ્રીજૈનતત્ત્વાર્થના, અને વિજામત · વજાઋષિથી સ. ૧૫૭૦માં નીકલેલાના આધાર શ્રીપ્રવચનપરીક્ષાના આપ્યા છતાં એક મહાશયને શંકા છે કે “ વિજયગચ્છ અને વિજામત એ એ જાદા જાદા સમ્પ્રદાયે છે પરંતુ બન્ને એક નથી. ” શકાકાર મહાશય પૂરાવાઓ બતાવવાનું પૂછાવતાં જણાવે છે કે—“ મે* પ્રાચીનપટ્ટાવલી જોઈ હતી, તેમાંથી તે બંને સમ્પ્રદાયા જૂદા હાવાનુ મારી જાણુમાં છે, પરંતુ તે પટ્ટાવલી કયાં જોઈ, કયાં છે, અને કયારે જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org