Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 494
________________ શ્રીરામયશેરસાયન રાસ. પુનરિપ ઉદ્યમ કીધા અધિકા, પહિલતીપરે થાય; સામ્હી વેદન વધતી જાયે, પીડાયે અતિકાય, સી. ૪૨ આપ કમાવિષ્ણુ ભગવણી છે, વિષ્ણુ ભાગવીયાં શ્રૃતિ, નહિ છેં પ્રભુ તુમ્હેં થાંન પધારે; મેટી મારાટિ. સી. ૪૩ તે તીને તજિ સુરતિ આયા, પ્રણમી રાઘવ પાય; નદીસર આદિ સહૂ તીરથ-કેરી જાત કરાય. સી. ૪૪ દેવકુરે ભામડલ પાસે, આવી આપ દિખાય; પ્રીતિ પનાતી પરિબ્રલ પાષી, સ્વર્ગા ગયા સુખદાય. સૌ. ૪૫ પચીસહિ વરસાં લિંગ પાડ્યા, પ્રભુ કેવલ પર્યાય; વિક જનાનાં કાજ સમાર્યાં, મિથ્યામતિ મેઢાય, સી. ૪૬ પનરા હજાર વરસના આયુ, પૂરાહી પ્રતિપાલ; રામ ઋષીસર મેક્ષ સિધાયા, જનમ જરા ભય ટાલ. સી. ૪૭ નમાનમે શ્રીરામ ઋષીશ્વર, અજર અમર કહિવાય; તીન લેકને માથે અયડા, સાસતા સુખ લહાય. સો. ૪ પ્રશસ્તિ • Jain Education International સ'વત્ ( ૧૮૩) શૈલે ત્રાસીયેરે, આ આસૢ માસ; તિથિગૈરસી અતરપુરમાંહિ, આણી અતિષિઉલ્હાસ. સી. ૪૯ વિજયગચ્છ ગચ્છનાયક ગિરિવે, ગાયમના અવતાર; વિષયવ'ત વિજયઋષિ રાજા, કીધા ધર્મઉદ્ધાર. સી. ૫૦ ધર્મમુનિ ધમ જનાધારી, ધર્માંતણા ભડાર; ખિમા દય'ગુણુ કેરા નાયક, ૪સાગર પ્રેમ ઉદાર. સી. ૫૧ શ્રીગુરૂ પદ્મમુનીશ્વર મેટા, મોટા જેહુના વંશ; યઉરાસો ગચ્છમાંહિ જાણીતે, પ્રગટપણે પરશ`સ. સી. પર ૨. ના. ૩. નિરંતર રહે તેવા જ. પ્રેમસાગર, ૩૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496